Explore

Search
Close this search box.

Search

December 13, 2024 1:16 am

મહારાષ્ટ્ર ચૂંટણીમાં વરલી માટે સેના વિરુધ્ધ સેના, ઠાકરે અને દેવરા વચ્ચે યુદ્ધ

મહારાષ્ટ્ર ચૂંટણીમાં વરલી માટે સેના વિરુધ્ધ સેના, ઠાકરે અને દેવરા વચ્ચે યુદ્ધ ભારતના કેટલાક સૌથી ધનાઢ્ય પુરુષો અને સ્ત્રીઓનું ઘર, વર્લીની સ્કાયલાઇન ઉંચી ઉંચાઈ અને સમૃદ્ધ બિઝનેસ હબ દ્વારા ચિહ્નિત થયેલ છે, પરંતુ તેમાં પુનઃવિકાસની રાહ જોઈ રહેલી જર્જરિત ચૉલ પણ છે. મુંબઈઃ  મુંબઈમાં એક બ્લોકબસ્ટર રાજકીય લડાઈ ચાલી રહી છે – બોલિવૂડનું ધબકતું હૃદય … Read more

જસ્ટિસ સંજીવ ખન્ના આગામી ચીફ જસ્ટિસ બનશે , ૧૧ નવેમ્બરે લેશે શપથ

જસ્ટિસ સંજીવ ખન્ના આગામી ચીફ જસ્ટિસ બનશે , ૧૧ નવેમ્બરે લેશે શપથ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્નાની ગુરુવારે દેશના ૫૧માં ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ ૧૧ નવેમ્બરે શપથ લેશે. હાલના મુખ્ય સીજેઆઈ ૧૦ નવેમ્બરે ૬૫ વર્ષે સેવાનિવૃત થશે. જસ્ટિસ ચંદ્રચુડે ૮ નવેમ્બર, ૨૦૨૨ ના રોજ સીજેઆઈ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. સીજેઆઈ તરીકે જસ્ટિસ … Read more

મહારાષ્ટ્ર એન.સી.પી. : ઉમેદવારોનું બીજુ લિસ્ટ જાહેર, બાબા સિદ્દીકીના પુત્રને મળી આ બેઠક

મહારાષ્ટ્ર એન.સી.પી. : ઉમેદવારોનું બીજુ લિસ્ટ જાહેર, બાબા સિદ્દીકીના પુત્રને મળી આ બેઠક મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઇને અજીત પવારની પાર્ટી એનસીપી (રાકાંપા)એ ઉમેદવારોનું બીજુ લિસ્ટ જાહેર કર્યુ છે. જેમાં સાત ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બાબા સિદ્દીકીના પુત્ર જિશાન સિદ્દીકીને ઉમેદવાર જાહેર કરાયા છે. આ ઉપરાંત એનસીપીએ પોતાના ઉમેદવાર તરીકે ઈસ્લામપુરથી નિશિકાંત પાટીલ … Read more

દિલ્હી-હૈદરાબાદ વિસ્તારા એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ, ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરાઈ

દિલ્હી-હૈદરાબાદ વિસ્તારા એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ, ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરાઈ દિલ્હી-હૈદરાબાદ વિસ્તારાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે, કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટને જયપુર તરફ વાળવામાં આવી હતી. દિલ્હી-હૈદરાબાદ વિસ્તારાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે, કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટને જયપુર તરફ વાળવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે એક યાત્રીની તબિયત … Read more

ઠાકરશી રબારી મોટી બગાવતના મૂડમાં: કટાક્ષ કરતાં કહ્યું; ‘બનાસની બેન ગુલાબની બેન’

ઠાકરશી રબારી મોટી બગાવતના મૂડમાં: કટાક્ષ કરતાં કહ્યું; ‘બનાસની બેન ગુલાબની બેન’ આગામી 13 નવેમ્બરે ગુજરાતની માત્ર એક સીટ પર ચૂંટણી યોજાવવાની છે. પરંતુ આખા ગુજરાતનું રાજકારણ ગરમ થઇ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ તડામાર તૈયારીઓ કરી દીધી છે. પરંતુ હજુ સુધી બંનેમાંથી એકપણ પક્ષે સત્તાવાર રીતે મૂરતિયાના નામની જાહેરાત કરી નથી. હાલ … Read more

આધાર કાર્ડ નહીં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના આધારે વય નક્કી કરવી, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

આધાર કાર્ડ નહીં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના આધારે વય નક્કી કરવી, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો સુપ્રીમ કોર્ટે ગુરુવારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિર્ણયને રદ્દ કર્યો હતો.  આ નિર્ણયમાં પીડિતાની ઉંમર નિર્ધારિત કરવા માટે આધાર કાર્ડમાં લખેલી જન્મતારીખને સ્વીકારવાનું કહેવામાં આવ્યું હતું. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે ઉંમરના પુરાવા તરીકે આધાર કાર્ડનો ઉપયોગ અયોગ્ય … Read more

ગાંધીનગર નજીક ૭૦૦ કિલો ગૌમાસ ભરેલી કાર ઝડપાઈ, એક આરોપી પકડાયો, બીજો નાસી ગયો

ગાંધીનગર નજીક ૭૦૦ કિલો ગૌમાસ ભરેલી કાર ઝડપાઈ, એક આરોપી પકડાયો, બીજો નાસી ગયો ગાંધીનગર શહેર નજીક ભાટ સર્કલ પાસે ગૌરક્ષકો દ્વારા બાતમીના આધારે પીછો કરીને કારમાંથી ૭૦૦ કિલો જેટલો ગૌમાંસનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. જો કે એક શખ્સ ભાગી જવામાં સફળ રહ્યો હતો. જ્યારે એકને ઝડપીને પોલીસ હવાલે કરવામાં આવ્યો છે. હાલ આ … Read more

ખાલિસ્તાનીઓ ભારતીય વિદ્યાર્થીઓને કરી રહ્યાં છે ટારગેટ, ભારત વિરુદ્ધ ઝેર ઘોળવાનો કરે છે પ્રયાસ

ખાલિસ્તાનીઓ ભારતીય વિદ્યાર્થીઓને કરી રહ્યાં છે ટારગેટ, ભારત વિરુદ્ધ ઝેર ઘોળવાનો કરે છે પ્રયાસ કેનેડાથી ભારત પરત આવેલા હાઈ-કમિશનર સંજય વર્માએ ગુરુવારે જણાવ્યું હતું કે, કેનેડામાં અભ્યાસ કરવા જતા ભારતીય વિદ્યાર્થીઓએ તેમની આજુબાજુના વાતાવરણનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ખાલિસ્તાની આતંકીઓ અને કટ્ટરવાદીઓ વિદ્યાર્થીઓને નિશાન બનાવી તેમને કટ્ટરવાદી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સંજય વર્માએ … Read more

સેક્સ સ્કેમ:- ગુજરાત ઈકોલોજી કમિશન બન્યું, ગુજરાત સેક્સોલોજી કમિશન

સેક્સ સ્કેમ:- ગુજરાત ઈકોલોજી કમિશન બન્યું, ગુજરાત સેક્સોલોજી કમિશન. 24 જેટલા સેક્સ સ્કેમ થયા તેની તપાસ કરો. ગીર ફાઉન્ડેશન પણ બદનામ થશે. સેક્સ કૌભાંડની તપાસ મહિલા આયોગે કરવી જોઇએ.