જીપીએસસી વર્ગ ૧ -૨ ના ૧૮૩ ઉમેદવારોને રાજ્ય સરકાર દિવાળી પર આપી શકે છે નિમણૂક પત્ર
ગત નવેમ્બર માસમાં જાહેર થયેલા પરિણામ સામે હાઇકોર્ટમાં થયેલી પિટિશન બાદ એક વર્ષ પછી આવ્યો ચુકાદો
હાઇકોર્ટે પૂન: મૂલ્યાંકન કરવાની અરજી ફગાવી દેતા વર્ગ ૧-૨ ના ૧૮૩ ઉમેદવારોને રાજ્ય સરકાર દિવાળી પર આપી શકે છે નિમણૂક પત્ર
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh