રાજકોટ : અહો આશ્ચર્યમ્! ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા ૧૪ વિદ્યાર્થી ઝડપાયા
રાજકોટ : અહો આશ્ચર્યમ્! ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા ૧૪ વિદ્યાર્થી ઝડપાયા રાજકોટ માં વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા ફાર્મ હાઉસમાં વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા હતા રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ૯ સગીર સહિત કુલ ૧૪ વિદ્યાર્થીઓને ઝડપી પાડયા રાજકોટમાંથી વાલીઓ માટે એક ચેતવણી સમાન ઘટના સામે આવી છે. રાજકોટ માં વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા … Read more