Explore

Search
Close this search box.

Search

December 13, 2024 1:27 am

તિરૂપતિમાં હોટેલો પછી ઇસ્કોન મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી

તિરૂપતિમાં હોટેલો પછી ઇસ્કોન મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી – સોમવારે વધુ ૬૦ પ્લેનને ઉડાવવાની ધમકી મળી – ઉત્તરપ્રદેશના લખનૌમાં દસ હોટેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી : તિરૂપતિમાં રૂ. ૪૬.૨૪ લાખની ખંડણી મગાઇ – છેલ્લા ૧૫ દિવસમાં ભારતની ૪૧૦થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને બોમ્બથી ઉડાવવા ધમકી મળી તિરુપતિ : આંધ્રપ્રદેશમાં તિરુપતિ ખાતે અડધો … Read more

જમ્મુ અને કાશ્મીરના અખનૂર ઓપરેશનમાં ૩ આતંકવાદીઓ માર્યા ગયા

જમ્મુ અને કાશ્મીરના અખનૂર ઓપરેશનમાં ૩ આતંકવાદીઓ માર્યા ગયા જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં સેનાની વળતી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે એક મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે અન્ય બેની ઓળખ ડ્રોન કેમેરા દ્વારા કરવામાં આવી છે. સંભવિત વિસ્ફોટક જાળના કારણે મૃતદેહોને પુનઃપ્રાપ્ત કરવામાં ઓપરેશનમાં પડકારોનો સામનો કરવો પડ્યો હતો અને ભારતીય સેનાનો એક કૂતરો ફેન્ટમ તેની … Read more

સલમાન ખાન અને જીશાન સિદ્દીકીને મારી નાખવાની ધમકી, નોઈડામાંથી આરોપીની ધરપકડ

સલમાન ખાન અને જીશાન સિદ્દીકીને મારી નાખવાની ધમકી, નોઈડામાંથી આરોપીની ધરપકડ સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી છે. આ વખતે બાબા સિદ્દીકીના પુત્ર જીશાનને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ફોન કરનારે ફોન પર પૈસાની માંગણી કરી હતી. બીજી તરફ ધમકી આપનાર વ્યક્તિની નોઈડાથી ધરપકડ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીની … Read more

ટાટ ભૂગોળ વિષયની પરીક્ષા રદ કરવાનો નામદાર હાઇકોર્ટ નો આદેશ.🏛️

ટાટ ભૂગોળ વિષયની પરીક્ષા રદ કરવાનો નામદાર હાઇકોર્ટ નો આદેશ.🏛️ 📌41 ગુણનું સિલેબસ બહારનું પૂછાયા હતા.. 📌ઉમેદવારો દ્વારા નામદાર હાઇકોર્ટ સમક્ષ અપીલ કરવામાં આવી હતી. 📌ફરી પરીક્ષા લેવામાં આવી શકે છે.

ફોરેસ્ટ બીટ ગાર્ડ નાં ફિઝિકલ પરીક્ષા માટે નામદાર હાઇકોર્ટે દ્વારા માગણી કરેલ ઉમેદવારો ને રાહત આપતા રિટેસ્ટ (મેડિકલ ઓફિસર સામે) કરાવવાનું કહ્યું

ફોરેસ્ટ બીટ ગાર્ડ નાં ફિઝિકલ પરીક્ષા માટે નામદાર હાઇકોર્ટે દ્વારા માગણી કરેલ ઉમેદવારો ને રાહત આપતા રિટેસ્ટ (મેડિકલ ઓફિસર સામે) કરાવવાનું કહ્યું ફોરેસ્ટ બીટ ગાર્ડ નાં ફિઝિકલ પરીક્ષા આપનાર ઉમેદવાર ને હાઈટ(ઊંચાઈ) માં નાપાસ કરતા કોર્ટ સમક્ષ રિટેસ્ટ માટે માગણી કરેલ. 📌નામદાર હાઇકોર્ટે દ્વારા માગણી કરેલ ઉમેદવારો ને રાહત આપતા રિટેસ્ટ (મેડિકલ ઓફિસર સામે) કરાવવાનું … Read more

ગુજરાત જો ૨૪ વર્ષથી એકાએક સમૃદ્ધ બની ગયું હોય, તો કેનેડામાં ગુજરાતના લોકો રોજગારી અને સુખી જીવન જીવવા કેમ ભાગી રહ્યા છે? મોદીએ પ્રજાને અંધારામાં રાખવાના બદલે સત્ય કહી દેવું જોઈએ.

ગુજરાત જો ૨૪ વર્ષથી એકાએક સમૃદ્ધ બની ગયું હોય, તો કેનેડામાં ગુજરાતના લોકો રોજગારી અને સુખી જીવન જીવવા કેમ ભાગી રહ્યા છે? મોદીએ પ્રજાને અંધારામાં રાખવાના બદલે સત્ય કહી દેવું જોઈએ , કેનેડામાં ગુજરાતના લોકો રોજગારી, સુખી જીવન જીવવા કેમ ભાગે છે ?   

અયોધ્યા, યુપી: દીપોત્સવ પહેલા જંગી માત્રામાં વિસ્ફોટકો ઝડપાયા , ૩૦ કિલોગ્રામ સામગ્રીમાં કદાચ સલ્ફર, ગનપાઉડર અને સોડિયમ નાઈટ્રેટનો સમાવેશ .

અયોધ્યા, યુપી: દીપોત્સવ પહેલા જંગી માત્રામાં વિસ્ફોટકો ઝડપાયા. ૩૦ કિલોગ્રામ સામગ્રીમાં કદાચ સલ્ફર, ગનપાઉડર અને સોડિયમ નાઈટ્રેટનો સમાવેશ . દુકાનદારે બંગડીની દુકાનમાં માલ છુપાવ્યો હતો, બોરી ખોલતા જ પોલીસ ચોંકી ગઈ… મળી આવી ખતરનાક વસ્તુ! આરોપી રફીકની ધરપકડ, પિતા શાહબાન ફરાર. પોલીસને ષડયંત્રની આશંકા, એસપી રૂરલ અને સીઓ મિલ્કીપુર તપાસ કરી રહ્યા છે. ફોરેન્સિક ટીમ … Read more

દેશવાસીઓને ધનતેરસની શુભકામનાઓ , ભગવાન ધન્વંતરિના આશીર્વાદથી તમારું જીવન હંમેશા સારા સ્વાસ્થ્ય અને સુખ અને સંપત્તિથી ભરેલું રહે.

દેશવાસીઓને ધનતેરસની શુભકામનાઓ . ભગવાન ધન્વંતરિના આશીર્વાદથી તમારું જીવન હંમેશા સારા સ્વાસ્થ્ય અને સુખ અને સંપત્તિથી ભરેલું રહે.

મંદિરમાં આતશબાજી માટે લવાયેલા ફટાકડામાં વિસ્ફોટ, ૧૫૦ થી વધુ ઈજાગ્રસ્ત: કેરળમાં મોટી દુર્ઘટના , જુઓ વિડિયો

મંદિરમાં આતશબાજી માટે લવાયેલા ફટાકડામાં વિસ્ફોટ, ૧૫૦ થી વધુ ઈજાગ્રસ્ત: કેરળમાં મોટી દુર્ઘટના   કેરળમાં દિવાળી પહેલા એક દુ:ખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. કાસરગોડના એક મંદિરમાં ઉત્સવ દરમિયાન ફટાકડાના સ્ટોરેજમાં મોટો વિસ્ફોટ થયો હતો. જેના કારણે ૧૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં ૮ લોકોની હાલત ગંભીર છે, તેમજ ઘાયલોની સારવાર ચાલી રહી છે. … Read more