Explore

Search
Close this search box.

Search

December 13, 2024 1:20 am

કેનેડાની સંસદમાં વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદો ભાગ નહીં લે, હિન્દુઓમાં નારાજગી

કેનેડાની સંસદમાં વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદો ભાગ નહીં લે, હિન્દુઓમાં નારાજગી ભારતની સાથે વધતા જતા તણાવ વચ્ચે કેનેડામાં વિપક્ષની ભૂમિકા ભજવતી કન્ઝર્વેટિવ પાર્ટીએ સૌથી જૂના દિવાળી સમારોહમાં ભાગ લેવાની ના પાડી દીધી છે. આ કારણસર ઈન્ડો-કેનેડિયન સમાજમાં નારાજગી અને આક્રોશ પણ છે. જો કે, હવે આ કાર્યક્રમનું આયોજન લિબરલ પાર્ટીના સાંસદ કરશે. વાત એમ છે … Read more

જાફરાબાદની જેટી પર નજીવી બાબતે માછીમારો-ધારાસભ્યના જમાઈ વચ્ચે બબાલ, રિવોલ્વર-કુહાડીથી હુમલો

જાફરાબાદની જેટી પર નજીવી બાબતે માછીમારો-ધારાસભ્યના જમાઈ વચ્ચે બબાલ, રિવોલ્વર-કુહાડીથી હુમલો અમરેલીની રાજુલા વિધાનસભા બેઠકના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ અને અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ ઉપર મંગળવારે જાફરાબાદ ખાતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ચેતન શિયાળને ગંભીર ઈજા થતાં તેને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મારામારીનો એક વીડિયો પણ સામે આવ્યો … Read more

નોઈડાના લોટસ બેન્ક્વેટ હોલમાં ભીષણ આગ, ઈલેક્ટ્રિશિયનનું મોત

નોઈડાના લોટસ બેન્ક્વેટ હોલમાં ભીષણ આગ, ઈલેક્ટ્રિશિયનનું મોત નોઈડાના સેક્ટર-૭૪ ના સરફાબાદમાં નિર્માણાધીન લોટસ ગ્રાન્ડિયર બેન્ક્વેટ હોલમાં બુધવારે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં તેણે સમગ્ર બેન્ક્વેટ હોલને લપેટમાં લઈ લીધો. આગને કારણે એક ઇલેક્ટ્રિશિયનનું મોત થયું હતું. ફાયર બ્રિગેડની ૧૫ ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. … Read more

કંગુવાના સંપાદક નિશાદ યુસુફ તેમના કોચીના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા

કંગુવાના સંપાદક નિશાદ યુસુફ તેમના કોચીના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા ફિલ્મ એડિટર નિષાદ યુસુફ કોચીના પનામ્પિલીમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા.   તેઓ અન્ય ફિલ્મોમાં સુર્યાની કંગુવા અને ટોવિનો થોમસની થલ્લુમાલા માટે સંપાદક હતા. ફિલ્મ એડિટર નિશાદ યુસુફ કોચીમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા તેઓ ૪૩ વર્ષના હતા મૃત્યુનું … Read more

આઇસીએઆઈ એ સીએ મધ્યવર્તી , ફાઉન્ડેશન પરીક્ષા ૨૦૨૪ના પરિણામ થયા જાહેર

આઇસીએઆઈ એ સીએ મધ્યવર્તી , ફાઉન્ડેશન પરીક્ષા ૨૦૨૪ના પરિણામ થયા જાહેર. સીએ ની પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા, આઇસીએઆઈએ સત્તાવાર વેબસાઈટ પર આજે ૩૦ ઑક્ટોબર, ૨૦૨૪ ના રોજ સીએ ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિયેટ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. સપ્ટેમ્બરમાં લેવાયેલી ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાના વિદ્યાર્થીઓ આઇસીએઆઈ.નિક.ઈન  પર તેમના પરિણામો તપાસી અને … Read more

ખૂબ સુંદર વાત : દિવાળી વિષે

ખૂબ સુંદર વાત : દિવાળી વિષે

ટ્રમ્પ-હેરિસને સરખા મત, ૪% વોટિંગ બાકી, કોણ બનશે અમેરિકન પ્રમુખ ?

ટ્રમ્પ-હેરિસને સરખા મત, ૪% વોટિંગ બાકી , કોણ બનશે અમેરિકન પ્રમુખ ? અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે અને ૪ કરોડ કરતાં વધારે લોકો મતદાન પણ કરી ચૂક્યા છે. ૫ નવેમ્બર સુધી ચાલનારા મતદાનના અંતે મતગણતરી હાથ ધરાશે ત્યારે હાલનાં વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટની રેસમાં ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હેરિસ જીતશે કે … Read more

વી.પી.સ્વામીને આજે કોર્ટમાં રજૂ કરાશે, સીઆઈડી માગશે રિમાન્ડ : ૩ કરોડની છેતરપિંડીના કેસનો મામલો

વી.પી.સ્વામીને આજે કોર્ટમાં રજૂ કરાશે, સીઆઈડી માગશે રિમાન્ડ : ૩ કરોડની છેતરપિંડીના કેસનો મામલો સ્વામિનારાયણ સંપ્રદાયનાં ચાર સ્વામી સહિતની ટોળકી સામે મંદિર અને ગૌશાળાની ખરીદી કરવાના નામે ૩.૦૪ કરોડની છેતરપિંડીની ફરિયાદ રાજકોટમાં નોંધાયા બાદ આજે આ પ્રકરણનાં મુખ્ય સૂત્રધાર એવા જૂનાગઢના ઝાલણસરનાં સ્વામી વિજયપ્રકાશ ઉર્ફે વી.પી. સ્વામીની સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું … Read more

મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, નાસિકમાં સારવાર ચાલું

મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, નાસિકમાં સારવાર ચાલું કોંગ્રેસનાં અગ્રણી નેતા પરેશ ધાનાણીને લઈ મોટા સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન પરેશ ધાનાણીની તબિયત લથડી હતી. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, મુંબઈની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. … Read more

દિવાળી પર પેટ્રોલિયમ મંત્રીની મોટી ભેટ, પેટ્રોલ ૫ રૂપિયા થઈ શકે છે સસ્તું !!

દિવાળી પર પેટ્રોલિયમ મંત્રીની મોટી ભેટ, પેટ્રોલ ૫ રૂપિયા થઈ શકે છે સસ્તું !! પેટ્રોલિયમ મંત્રીએ ધનતેરસના દિવસે દેશવાસીઓને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું કે, દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. વાસ્તવમાં તેમણે કેટલાક રાજ્યોના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાનું લિસ્ટ પણ આપ્યું છે. પેટ્રોલિયમ … Read more