Explore

Search
Close this search box.

Search

December 13, 2024 1:31 am

શ્રીનગરના રવિવારી બજારમાં ગ્રેનેડ હુમલો, અનેક લોકો ઘાયલ

શ્રીનગરના રવિવારી બજારમાં ગ્રેનેડ હુમલો, અનેક લોકો ઘાયલ જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં રવિવારે ગ્રેનેડ હુમલો થયો હતો. આ હુમલો મુખ્ય શ્રીનગરમાં ટીઆરસી ઓફિસ પાસે રવિવાર બજારમાં થયો હતો. રવિવારના બજારમાં ભીડ વિસ્ફોટથી પ્રભાવિત થઈ હતી, જેમાં ૧૦ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ખરીદી કરી રહેલા લોકો પર ફેંક્યો બોંબ, ભાઈ બીજના પ્રસંગે પણ આતંકીઓ સખણાં … Read more

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળી ધમકી… ૧૦ દિવસમાં રાજીનામું આપો, નહીં તો બાબા સિદ્દીકી જેવા હાલ કરીશું

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળી ધમકી… ૧૦ દિવસમાં રાજીનામું આપો, નહીં તો બાબા સિદ્દીકી જેવા હાલ કરીશું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પહેલા પણ જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. આ પહેલા પણ સીએમ યોગીને યુપી પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન દ્વારા હત્યાની ધમકીઓ મળી ચૂકી છે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધમકી મળી છે. સીએમ યોગી આદિત્યનાથના નામે … Read more

કન્નડ ફિલ્મ નિર્માતા ગુરુપ્રસાદનું બેંગલુરુમાં આત્મહત્યા દ્વારા મૃત્યુ; સડી ગયેલી લાશ દિવસો પછી મળી: રિપોર્ટ

કન્નડ ફિલ્મ નિર્માતા ગુરુપ્રસાદનું બેંગલુરુમાં આત્મહત્યા દ્વારા મૃત્યુ; સડી ગયેલી લાશ દિવસો પછી મળી: રિપોર્ટ પોલીસ તેના પસાર થવાના સમય અને સંજોગોની પુષ્ટિ કરવા માટે તપાસ કરી રહી છે. ગુરુપ્રસાદ, 52, માતા, એડેલુ મંજુનાથ, અને ડાયરેક્ટર સ્પેશિયલ જેવા તેમના વખાણાયેલા કાર્યો માટે જાણીતા, તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા તેમના નિવાસસ્થાનમાંથી દુર્ગંધ આવતાં પડોશીઓએ … Read more

ભાજપના દિગ્ગજ સીએમ સામે ઈન્ડિયા ગઠબંધનની ચૂંટણીપંચમાં ફરિયાદ, નફરત ફેલાવવાનો આરોપ

ભાજપના દિગ્ગજ સીએમ સામે ઈન્ડિયા ગઠબંધનની ચૂંટણીપંચમાં ફરિયાદ, નફરત ફેલાવવાનો આરોપ ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે  જોરશોરથી પ્રચાર ચાલુ છે. આ દરમિયાન ઝારખંડ ચૂંટણીના સહ-પ્રભારી અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સામે ઈન્ડિયા ગઠબંધને ચૂંટણી પંચને ફરિયાદ કરતાં રાજકારણ ગરમાયું છે. વિભાજનકારી નિવેદનો અને નફરતભર્યા ભાષણો આપવાનો આરોપ  હિમંતા બિસ્વા સરમાના નિવેદનને વિભાજનકારી અને નફરતથી ભરેલું … Read more

હિજાબના વિરોધમાં વિદ્યાર્થીનીએ કપડાં ઉતાર્યા, ઈરાનની યુનિવર્સિટીમાં છોકરીએ પોકાર્યો બળવો!

હિજાબના વિરોધમાં વિદ્યાર્થીનીએ કપડાં ઉતાર્યા, ઈરાનની યુનિવર્સિટીમાં છોકરીએ પોકાર્યો બળવો! ઈરાનમાં મહિલાઓ લાંબા સમયથી હિજાબનો વિરોધ કરી રહી છે. તાજેતરમાં જ એક મહિલાએ પોતાનો વિરોધ નોંધાવવા માટે રસ્તાની વચ્ચે પોતાના કપડા ઉતારી દીધા હોવાનો મામલો ચર્ચામાં આવ્યો છે. ઓનલાઈન વાઈરલ વીડિયો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનના કડક ઈસ્લામિક ડ્રેસ કોડના વિરોધમાં શનિવારે ઈરાની યુનિવર્સિટીમાં એક … Read more

ભારતનો વ્હાઇટવોશ : ૧૪૭ વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વખત ઘરઆંગણે ૩ મેચની સીરિઝમાં શરમજનક પરાજય

ભારતનો વ્હાઇટવોશ : ૧૪૭ વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વખત ઘરઆંગણે ૩ મેચની સીરિઝમાં શરમજનક પરાજય   ભારતીય ટીમે આજે વાનખેડે સ્ટેડિયમમાં શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બીજી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડે ૧૪૭ રનનો લક્ષ્ય આપ્યો હતો, જે બાદ ભારતીય ટીમ ૧૨૧ રન પર જ પવેલિયનભેગી થઈ ગઈ. ઋષભ પંતે ધુંઆધાર બેટિંગ કરી અને ૫૭ બોલમાં … Read more

ફ્લાઈટમાં બોમ્બથી ધમકી આપનારો પકડાયો !! પીએમઓથી લઈને ટોચના અધિકારીઓને પણ મોકલ્યા હતા ઈમેલ

ફ્લાઈટમાં બોમ્બથી ધમકી આપનારો પકડાયો !! પીએમઓથી લઈને ટોચના અધિકારીઓને પણ મોકલ્યા હતા ઈમેલ એક તરફ તહેવાર દરમિયાન ફ્લાઈટ અને ટ્રેનોમાં ભીડ વધતી જોવા મળી હતી, તો બીજી તરફ છેલ્લા કેટલાક અઠવાડિયામાં ફ્લાઈટ અને ટ્રેનોમાં સતત બોમ્બની ધમકીઓ મળી રહી છે. ત્યારે આ મામલે મહારાષ્ટ્રમાં નાગપુર પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી છે. આ શકમંદે કબૂલાત … Read more

મફત સિલિન્ડર, મહિલાઓને ૨૫ હજાર રૂપિયા… ઝારખંડ ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

મફત સિલિન્ડર, મહિલાઓને ૨૫ હજાર રૂપિયા… ઝારખંડ ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો ઝારખંડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપનો ઢંઢેરો જાહેર કર્યો. તેને ‘સંકલ્પ પત્ર’ નામ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે શાહે ઝારખંડ સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે જો ભાજપની સરકાર બનશે તો રાજ્યમાં પાંચ લાખ લોકોને રોજગારી મળશે. આને હેમંતનું વચન … Read more

ઓનલાઈન પેમેન્ટ કરવાની ટેવ હોય તો જાણી લેજો નવો નિયમ, યુપીઆઈ માં થયા બદલાવ

ઓનલાઈન પેમેન્ટ કરવાની ટેવ હોય તો જાણી લેજો નવો નિયમ, યુપીઆઈ માં થયા બદલાવ વર્તમાન સમયમાં યુપીઆઈ એ નાણાકીય વ્યવહાર માટે મોટા પ્રમાણે ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી છે. હવે પહેલી નવેમ્બરથી યુપીઆઈમાં બે નવા ફેરફાર કરવામાં આવ્યા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) એ નાના ડિજિટલ પેમેન્ટને સરળ બનાવવા માટે ઓટો ટોપ-અપ સુવિધા રજૂ કરી … Read more