Explore

Search
Close this search box.

Search

December 13, 2024 1:45 am

એક વર્ષમાં ૯૦૮% વળતર આપનાર કંપનીમાં લાર્સન એન્ડ ટુબ્રો ખરીદશે હિસ્સેદારી, ૨૧% રહેશે હિસ્સો

એક વર્ષમાં ૯૦૮% વળતર આપનાર કંપનીમાં લાર્સન એન્ડ ટુબ્રો ખરીદશે હિસ્સેદારી, ૨૧% રહેશે હિસ્સો L&T News: એન્જિનિયરિંગ અને ઇન્ફ્રા કંપની L&T ટૂંક સમયમાં એક એવી કંપનીમાં મોટો હિસ્સો ખરીદી રહી છે કે જેના શેરોએ એક વર્ષમાં રોકાણકારોની મૂડીમાં 10 ગણો વધારો કર્યો છે. આ ખરીદી બે તબક્કામાં કરવામાં આવશે. જાણો આ કઈ કંપની છે જેના … Read more

કેકેઆરે ૧૩ કરોડમાં રિટેન કર્યા બાદ, રિંકુ સિંહે આલીશાન બંગલો ખરીદ્યો

કેકેઆરે ૧૩ કરોડમાં રિટેન કર્યા બાદ, રિંકુ સિંહે આલીશાન બંગલો ખરીદ્યો કેકેઆરના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. આ વખતે પોતાના પ્રદર્શનને લઈ ને નહિ પરંતુ આલીશાન ઘરને લઈ ચર્ચામાં છે. કોલકત્તા નાઈટરાઈડર્સે રિંકુ સિંહને રિટેન કર્યો છે. ભારતીય ક્રિકેટ ટીમનો યુવા ડાબોડી બેટ્સમેન રિંકુ સિંહ હાલમાં ખુબ ચર્ચામાં છે. રિંકુને … Read more

અમરેલી : સિંહણે વધુ એક બાળકીને બનાવી પોતાનો શિકાર, વન વિભાગે આખી રાત મથી માનવભક્ષી સિંહણને પાંજરે પુરી

અમરેલી : સિંહણે વધુ એક બાળકીને બનાવી પોતાનો શિકાર, વન વિભાગે આખી રાત મથી માનવભક્ષી સિંહણને પાંજરે પુરી અમરેલી જિલ્લામાં ફરી એક વાર સિંહણે એક બાળકીને પોતાનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવી છે. અમરેલીના જાફરાબાદના એક ગામમાં 7 વર્ષની બાળકીને સિંહણ ખાઇ ગઇ હતી. જે પછી તેના અવશેષો મળી આવ્યા હતા. વન વિભાગે આ … Read more

રેલવેની આ સુપર એપ આપશે તમામ માહિતી, ટિકિટ, ફૂડ અને ફરિયાદો હવે થઈ શકશે એક જ જગ્યાએ

રેલવેની આ સુપર એપ આપશે તમામ માહિતી, ટિકિટ, ફૂડ અને ફરિયાદો હવે થઈ શકશે એક જ જગ્યાએ ટ્રેનની ટિકિટ બુકિંગ માટે IRCTC, IRCTC કેટરિંગ ફોર ફૂડ અને Rail Madad જેવી એપની જરૂર હતી પરંતુ જ્યારે રેલવેની આ સુપર એપ લોન્ચ થશે ત્યારે આ સેવાઓની સાથે અન્ય ઘણી સેવાઓ પણ આ એપની મદદથી ઉપલબ્ધ થશે. ભારતીય … Read more

પ્રસિદ્ધ લોક ગાયિકા શારદા સિન્હાજીની હાલત ખૂબ જ નાજુક

પ્રસિદ્ધ લોક ગાયિકા શારદા સિન્હાજીની હાલત ખૂબ જ નાજુક શારદા સિન્હાજીની હાલત ખૂબ જ નાજુક છે, તેમના પુત્ર અંશુમન સિન્હાએ અપીલ કરી છે કે ખોટી માહિતી ન ફેલાવો, શારદા સિંહાજીની સ્વસ્થતા માટે ભગવાનને પ્રાર્થના કરો.🙏❤️  

હીરાના વેપારી સવજી ધોળકિયાના પુત્ર દ્રવ્ય ધોળકિયાના લગ્નમાં પીએમ મોદી થયા સામેલ

હીરાના વેપારી સવજી ધોળકિયાના પુત્ર દ્રવ્ય ધોળકિયાના લગ્નમાં પીએમ મોદી થયા સામેલ   12000 કરોડની સંપત્તિ, કર્મચારીઓને આપે છે લક્ઝરી કારની ભેટ…ગુજરાતના અનોખા ઉદ્યોગપતિ…વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના હીરાના વેપારી સવજી ધોળકિયાના પુત્ર દ્રવ્ય ધોળકિયાના લગ્નમાં પણ હાજરી આપી હતી. સવજી ધોળકિયાની ગણતરી સુરત શહેરના સૌથી ધનિકોમાં થાય છે. સુરતના સૌથી ધનિક વ્યક્તિ સવજી ધોળકિયાના પુત્ર … Read more

અમરેલીના રાંઢીયા ગામે કારમાં ગૂગળાઈ જવાથી પરિવારના ૪ બાળકોના મોત

રાંઢીયા ગામે કારમાં ગૂગળાઈ જવાથી પરિવારના ૪ બાળકોના મોત અમરેલીના રાંઢીયા ગામે કારમાં ગૂગળાઈ જવાથી પરપ્રાંતિય પરિવારના ૪ બાળકોના મોત નીપજયા માતા-પિતા મજૂરી કામ અર્થ બહાર ગયા હોય તે દરમિયાન આ ઘટના બનતા લોકોમાં અરેરાટી વ્યાપી.

દારૂ ભરેલી ગાડી રોકવા જતાં પી.એસ.આઈ. નું મોત, ટ્રેલરે મારી ટક્કર : ગુજરાતમાં બૂટલેગરો બન્યા બેખૌફ

દારૂ ભરેલી ગાડી રોકવા જતાં પી.એસ.આઈ. નું મોત, ટ્રેલરે મારી ટક્કર : ગુજરાતમાં બૂટલેગરો બન્યા બેખૌફ સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા-પાટડી માર્ગ ઉપર દારૂ ભરેલી શંકાસ્પદ ગાડી પકડવા જતા સ્ટેટ મોનીટરીંગ સેલના આશાસ્પદ અધિકારી પી.એસ.આઈ. શ્રી જે.એમ.પઠાણનું માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. હાલમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. ત્યારે નામ માત્રના ડ્રાય સ્ટેટ તરીકે ઓળખતા ગુજરાતમાં … Read more

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે આજે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામ

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે આજે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામ અમેરિકામાં 47મી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન થવાનું છે. અમેરિકામાં ભારતીય સમય અનુસાર સાંજે (5 નવેમ્બર) મતદાન શરૂ થશે. આ ચૂંટણીઓમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ આમને-સામને છે. અત્યાર સુધી કરાયેલા તમામ સર્વેમાં બંને ઉમેદવારો વચ્ચે ગાઢ મુકાબલો થવાની સંભાવના છે. નિષ્ણાતોના … Read more

સલમાન ખાને જીવિત રહેવું હોય તો મંદિરમાં માફી માંગે : લૉરેન્સ બિશ્નોઈના નામથી ફરી આવી ધમકી, પોલીસ ઍલર્ટ

સલમાન ખાને જીવિત રહેવું હોય તો મંદિરમાં માફી માંગે : લૉરેન્સ બિશ્નોઈના નામથી ફરી આવી ધમકી, પોલીસ ઍલર્ટ લૉરેન્સ બિશ્નોઈના નામે બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી ધમકી મળી છે. સુત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ સેલને લૉરેન્સ બિશ્નોઈના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો છે. ટ્રાફિક કંટ્રોલ રૂમને મોકલવામાં આવેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે … Read more