રાંઢીયા ગામે કારમાં ગૂગળાઈ જવાથી પરિવારના ૪ બાળકોના મોત
અમરેલીના રાંઢીયા ગામે કારમાં ગૂગળાઈ જવાથી પરપ્રાંતિય પરિવારના ૪ બાળકોના મોત નીપજયા માતા-પિતા મજૂરી કામ અર્થ બહાર ગયા હોય તે દરમિયાન આ ઘટના બનતા લોકોમાં અરેરાટી વ્યાપી.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh