Explore

Search
Close this search box.

Search

December 13, 2024 12:21 am

રણબીર કપૂર અને સાઈ પલ્લવીની રામાયણ ભાગ ૧ અને ૨ સત્તાવાર તારીખ રિલીઝ

રણબીર કપૂર અને સાઈ પલ્લવીની રામાયણ ભાગ ૧ અને ૨ સત્તાવાર તારીખ રિલીઝ રામાયણ ભાગ 1 અને 2નું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું છે રણબીર કપૂર અને સાઈ પલ્લવીની રામાયણ પાર્ટ 1  દિવાળી 2026ના રોજ રિલીઝ થશે. બીજો ભાગ 2027માં લાઈટ્સ ફેસ્ટિવલ દરમિયાન સિનેમાઘરોમાં આવશે. નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં રણબીર ભગવાન રામ, સાઈ દેવી સીતા અને … Read more

સુરેન્દ્રનગરમાં ફિલ્મી સ્ટાઇલમાં ૩ રાઉન્ડ ફાયરિંગ, એકનું મોત, કાયદો અને વ્યવસ્થા કથળી

સુરેન્દ્રનગરમાં ફિલ્મી સ્ટાઇલમાં ૩ રાઉન્ડ ફાયરિંગ, એકનું મોત, કાયદો અને વ્યવસ્થા કથળી કથિત સુરક્ષિત ગણાતા ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાણે માળિયે ચઢાવી દેવામાં આવી હોય તેવી સ્થિતિ સામે આવી છે. સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં ખુલ્લેઆમ ફાયરિંગની ઘટનાથી સમગ્ર જિલ્લામાં ચકચારી મચી ગઈ હતી. પાન પાર્લરના માલિક પર અજાણ્યા શખસો દ્વારા એકાએક ખુલ્લે આમ ફાયરિંગ થતાં સુરક્ષાને લઈને … Read more

ઉત્તર પ્રદેશ : હરદોઈના બિલગ્રામમાં ભયાનક માર્ગ અકસ્માત, ૩ બાળકો સહિત ૧૦ના મોત , જુઓ

ઉત્તર પ્રદેશ : હરદોઈના બિલગ્રામમાં ભયાનક માર્ગ અકસ્માત, ૩ બાળકો સહિત ૧૦ના મોત , જુઓ

રાજકોટમાં ૭ વર્ષની બાળકી પર દુષ્કર્મ, સફાઈ કામદારે બનાવી હવસનો શિકાર

રાજકોટમાં ૭ વર્ષની બાળકી પર દુષ્કર્મ, સફાઈ કામદારે બનાવી હવસનો શિકાર  રાજ્યમાં વધુ એક દુષ્કર્મની ઘટના ઘટી છે, હવે રંગીલા રાજકોટને દુષ્કર્મનું કલંક લાગ્યું છે. યુનિવર્સિટી રોડ પર સફાઈ કામદારે 7 વર્ષની બાળકી દુષ્કર્મ આચર્યું છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ 4 નવેમ્બરના દિવસે હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા દિલીપ ચૌહાણ નામના શખ્સે … Read more

અમેરિકામાં બીજીવાર રાષ્ટ્રપતિ બનશે ડોનાલ્ડ , અમેરિકાના ૪૭ માં રાષ્ટ્રપતિ બનશે ડોનાલ્ડ ટ્રમ્પ , જુઓ

  અમેરિકામાં બીજીવાર રાષ્ટ્રપતિ બનશે ડોનાલ્ડ , અમેરિકાના ૪૭ માં રાષ્ટ્રપતિ બનશે ડોનાલ્ડ ટ્રમ્પ , જુઓ ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પ ની પાર્ટી ટ્રેન્ડ માં 247 સીટ ઉપર આગળ કમલા હેરીસ નો પક્ષ 214 સીટ ઉપર આગળ ફોક્સ ન્યૂઝના દાવા પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ નો વિજય અને કમલા હેરીસ ની હાર ટ્રમ્પનું રાષ્ટ્રપતિ બનવાનું નક્કી થતાં ભારતીય શેરબજારમાં … Read more

હવે જમ્મુ-કાશ્મીરમાં પણ બુલડોઝરવાળી થશે! આતંકીઓને પાઠ ભણાવવા ઉપરાજ્યપાલે કમર કસી

હવે જમ્મુ-કાશ્મીરમાં પણ બુલડોઝરવાળી થશે! આતંકીઓને પાઠ ભણાવવા ઉપરાજ્યપાલે કમર કસી જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ મંગળવારે (પાંચમી નવેમ્બર) ચેતવણી આપી હતી કે આતંકવાદીઓને આશ્રય આપતા લોકોના ઘરોને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. તેમણે લોકોને આતંકવાદના ગુનેગારો સામે એકતામાં ઊભા રહેવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે, ‘જો સુરક્ષા દળો, કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન અને લોકો … Read more

‘અંગ્રેજો જતા રહ્યા અને આમને છોડી ગયા…’, સીએમ યોગીના ‘બટેંગે તો કટેંગે’ પર અખિલેશના પ્રહાર

‘અંગ્રેજો જતા રહ્યા અને આમને છોડી ગયા…’, સીએમ યોગીના ‘બટેંગે તો કટેંગે’ પર અખિલેશના પ્રહાર ઉત્તર પ્રદેશમાં વિધાનસભા પેટા ચૂંટણીને લઈને રાજકીય તાપમાન ગરમ છે. નેતાઓ એકબીજા પર ક્યારેક શાબ્દિક તો ક્યારેક પોસ્ટર થકી પ્રહાર કરી રહ્યાં છે. આ દરમિયાન સપા સુપ્રીમો અખિલેશ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ‘બંટેંગે તો કટેંગે’ વાળા નિવેદન પર ફરી પ્રતિક્રિયા … Read more

વડોદરામાં નિઝામપુરા અતિથિગૃહ છેલ્લા બે વર્ષથી તૈયાર છે, છતાં લોકાર્પણ કરાયું નથી

વડોદરામાં નિઝામપુરા અતિથિગૃહ છેલ્લા બે વર્ષથી તૈયાર છે, છતાં લોકાર્પણ કરાયું નથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નિઝામપુરા વિસ્તારમાં 2.48 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ કે જે હવે અતિથિગૃહ કહેવાય છે, છેલ્લા બે વર્ષથી તૈયાર હોવા છતાં તેનું હજુ સુધી લોકાર્પણ કરવામાં આવ્યું નથી. જેના કારણે વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લગ્ન સહિતના શુભ પ્રસંગો … Read more

બોક્સ ઓફિસ પર અજય દેવગણનો દબદબો: કલ્કી અને બ્રહ્માસ્ત્રને પછાડી સિંઘમ અગેઈનએ તોડ્યો રેકૉર્ડ

બોક્સ ઓફિસ પર અજય દેવગણનો દબદબો: કલ્કી અને બ્રહ્માસ્ત્રને પછાડી સિંઘમ અગેઈનએ તોડ્યો રેકૉર્ડ મલ્ટી સ્ટારર ફિલ્મ ‘સિંઘમ અગેઈન’એ બોક્સ ઓફિસ પર કમાલ કરી હતી. આ ફિલ્મે પહેલા વીકએન્ડની કમાણીના મામલે ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે.તેમજ પ્રથમ સોમવારે તેની કમાણીમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો  રોહિત શેટ્ટીની … Read more

હવાઈ મુસાફરી કરતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર, ફ્લાઈટમાં ઈન્ટરનેટના ઉપયોગ અંગે નવો આદેશ જારી

હવાઈ મુસાફરી કરતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર, ફ્લાઈટમાં ઈન્ટરનેટના ઉપયોગ અંગે નવો આદેશ જારી ભારત સરકારે ફ્લાઇટ દરમિયાન ફ્લાઇટમાં ઇન્ટરનેટના ઉપયોગ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે જ્યારે એરક્રાફ્ટ 3,000 મીટર (લગભગ 9,843 ફીટ)ની ઉંચાઈએ પહોંચ્યું હોય અને ઈલેક્ટ્રોનિક ડિવાઈસનો ઉપયોગ કરવાની પરવાનગી હોય ત્યારે જ મુસાફરો ફ્લાઇટ દરમિયાન Wi-Fi … Read more