Explore

Search
Close this search box.

Search

December 13, 2024 3:14 am

જામનગરમાં લાભ પાંચમની સવારે રણમલ તળાવ સામે પીઝા પાર્લર, જ્યુસ અને સોડા શોપમાં લાગી આગ

જામનગરમાં લાભ પાંચમની સવારે રણમલ તળાવ સામે પીઝા પાર્લર, જ્યુસ અને સોડા શોપમાં લાગી આગ  જામનગર શહેરમાં આજે લાભ પાંચમના તહેવારની સવારે તળાવની પાળે આગજનીની ઘટના બની હતી, અને સોડા શોપ-જ્યુસ તેમજ પીઝા પાર્લર સહિત 3 દુકાનોમાં આગ લાગવાથી ભારે નુકસાની થઈ છે. ફાયર બ્રિગેડની ટુકડીએ દોડી જઇ સમયસર આગને કાબુમાં લઈ લીધી હતી. વોકિંગમાં … Read more

અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી લગ્નના બંધનમાં બંધાશે

અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી લગ્નના બંધનમાં બંધાશે રીલથી રિયલ સુધી… ગુજરાતની જાણીતી અભિનેત્રી અને અભિનેતા લગ્નગ્રંથીએ બંધાશે ગુજરાતી ફિલ્મોના સૌથી લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી લગ્નના બંધનમાં બંધાશે.  આ કારણકે, મલ્હાર અને પૂજાએ તેમના લગ્નની જાહેરાત સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે. નોંધનીય છે કે, પૂજા અને મલ્હારની જોડી કેટલીક … Read more

આણંદના વાસદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના , ગડરનો ભાગ ધરાશાયી થતાં ચાર શ્રમિકો દટાયા, ત્રણના મોત

આણંદના વાસદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના, ગડરનો ભાગ ધરાશાયી થતાં ચાર શ્રમિકો દટાયા, ત્રણના મોત  આણંદ જિલ્લાના વાસદ નજીક રાજપુરા ખાતે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના બની છે. આ કામગીરી દરમિયાન સિમેન્ટ-કોંક્રિટના બ્લોક અને લોખંડની ફ્રેમનો ભાગ ધરાશાયી થતાં ચાર શ્રમિકો દટાયા હતા. જેમાંથી ત્રણ શ્રમિકોના મોત થયા છે, જ્યારે એકને … Read more