Explore

Search
Close this search box.

Search

December 13, 2024 12:18 am

શાહરૂખ ખાનને ફોન પર જાનથી મારી નાખવાની ધમકીનો કોલ આવ્યો, એફઆઈઆર નોંધાઈ , રાયપુરમાં શંકાસ્પદ યુવકનો મોટો ખુલાસો

શાહરૂખ ખાનને ફોન પર જાનથી મારી નાખવાની ધમકીનો કોલ આવ્યો, એફઆઈઆર નોંધાઈ , રાયપુરમાં શંકાસ્પદ યુવકનો મોટો ખુલાસો સલમાન ખાન બાદ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સમાંના એક શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ ફરી … Read more

🌨 ❄️ સાઉદી આરબ મા સ્નો ફોલ, રણ સફેદ બરફના રણમાં ફેરવાઈ ગયું❄️❆

🌨 ❄️ સાઉદી આરબ મા સ્નો ફોલ, રણ સફેદ બરફના રણમાં ફેરવાઈ ગયું  ❄️❆ 

વડતાલનો દ્વિશતાબ્દી મહાઉત્સવનો શુભારંભ , જુઓ

  વડતાલનો દ્વિશતાબ્દી મહાઉત્સવનો શુભારંભ , જુઓ

ખેડૂતો ચેતી જજો , ‘પરાળી બાળનાર ખેડૂતને ૩૦,૦૦૦ સુધીનો દંડ થશે..’ સુપ્રીમની કડકાઈ બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

ખેડૂતો ચેતી જજો , ‘પરાળી બાળનાર ખેડૂતને ૩૦,૦૦૦ સુધીનો દંડ થશે..’ સુપ્રીમની કડકાઈ બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય વધતાં જતાં પ્રદૂષણ અને તેના કારણે લોકોને શ્વાસ લેવામાં થતી દુશ્વારીને ધ્યાનમાં લેતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. આ સાથે જ કડક વલણ અપનાવતા નક્કર કાર્યવાહી કરવા કહ્યું હતું. હવે આ મામલે કેન્દ્ર સરકારે એક … Read more

બે મહિલાઓના આગમાં ગૂંગળામણના કારણે મોત , સુરતના સીટીલાઈટ એરિયાના ફોરચુન મોલમાં આગ , જુઓ વિસ્તૃત અહેવાલ

બે મહિલાઓના આગમાં ગૂંગળામણના કારણે મોત , સુરતના સીટીલાઈટ એરિયાના ફોરચુન મોલમાં આગ , જુઓ વિસ્તૃત અહેવાલ સિટી લાઇટ એરિયામાં આજે જિમ 11 નામના જિમમાં આગ લાગી હતી,તેના અંદરના દ્રશ્યો ઘટનાસ્થળ પર હાજર ફાયર ઓફિસર ક્રિષ્નાએ ઘટના અંગે વાત કરતા જણાવ્યું હતું કે, સીટીલાઈટ એરિયાના ફોરચુન મોલમાં ટોપ ફ્લોર પર જીમ અને સ્પા છે, જેમાં … Read more

વાવની પેટાચૂંટણીને ગણતરીના દિવસો બાકી, રાજકીય પક્ષો મેદાને, સી.આર.પાટીલ ભાભરમાં કરશે પ્રચાર

વાવની પેટાચૂંટણીને ગણતરીના દિવસો બાકી, રાજકીય પક્ષો મેદાને, સી.આર.પાટીલ ભાભરમાં કરશે પ્રચાર વાવની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી હોવાથી બંને રાજકીય પક્ષો મેદાને છે. આજે ભાજપ – કોંગ્રેસ બંનેના પ્રદેશ પ્રમુખ પ્રચાર કરશે. તેમજ સી.આર.પાટીલ પણ ભાભરમાં પ્રચાર અને બેઠક કરશે. વાવની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ચૂંટણીને ગણતરીના દિવસો … Read more

અભિષેક બચ્ચનના નિમરત કૌર સાથેના સંબંધો પર બચ્ચન પરિવારે તોડ્યું મૌન, લેશે લિગલ એક્શન?

અભિષેક બચ્ચનના નિમરત કૌર સાથેના સંબંધો પર બચ્ચન પરિવારે તોડ્યું મૌન, લેશે લિગલ એક્શન? અભિષેકના નિમરત સાથેના અફેરને કારણે જ ઐશ્વર્યા સાથેના સંબંધોમાં તિરાડ પડી રહી છે. હવે બચ્ચન પરિવારની નજીકની વ્યક્તિનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેણે અભિષેક બચ્ચન અને નિમરત કૌરના સંબંધો પર પ્રતિક્રિયા આપી છે. અમિતાભ બચ્ચનનો પરિવાર આ દિવસોમાં ચર્ચામાં … Read more

‘મૃત્યુ પહેલાં દુઃખી હતી જાણીતી અભિનેત્રી, ગોવિંદા સાથે કરી હતી પાર્ટી…’, કો-સ્ટારનો ઘટસ્ફોટ

‘મૃત્યુ પહેલાં દુઃખી હતી જાણીતી અભિનેત્રી, ગોવિંદા સાથે કરી હતી પાર્ટી…’, કો-સ્ટારનો ઘટસ્ફોટ 90ના દાયકાની સુપરહિટ એક્ટ્રેસ દિવ્યા ભારતીના અચાનક નિધને દરેકને ચોંકાવી દીધા હતા. 5 એપ્રિલ 1993એ પોતાના ફ્લેટની બાલકનીથી પડી જવાથી તેનું મોત થયુ હતુ. દિવ્યાની સાથે ફિલ્મ ‘શોલા ઔર શબનમ’ માં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ ગુડ્ડી મારુતિએ તેની સાથે પસાર કરેલી ક્ષણોને … Read more

નકલી પોલીસ, જજ બાદ હવે આર્મી કેપ્ટન પણ નકલી, રેલવેમાં નોકરીના બહાને ૩ લાખનું ફુલેકુ ફેરવ્યું

નકલી પોલીસ, જજ બાદ હવે આર્મી કેપ્ટન પણ નકલી, રેલવેમાં નોકરીના બહાને ૩ લાખનું ફુલેકુ ફેરવ્યું જૂનાગઢમાં રહેતો એક યુવાન ટ્રેનમાં જતો હતો ત્યારે તેને આર્મીના યુનિફોર્મમાં રહેલા એક વ્યક્તિ સાથે ઓળખાણ થઈ હતી. આ શખ્સે પોતે આર્મીમાં કેપ્ટન અને હાલ એન.એસ.એ. દિલ્હીમાં હોવાની ઓળખ આપી રેલવેમાં લોકો પાયલટની નોકરીની લાલચ આપી છ લાખ માંગ્યા … Read more

વડોદરાના દોઢ લાખ લોકો મારશે પાણી માટે વલખા : શેરખી ઇનટેક વેલ ખાતે નર્મદા કેનાલમાં ગેટ મેન્ટેનન્સની કામગીરી શરૂ

વડોદરાના દોઢ લાખ લોકો મારશે પાણી માટે વલખા : શેરખી ઇનટેક વેલ ખાતે નર્મદા કેનાલમાં ગેટ મેન્ટેનન્સની કામગીરી શરૂ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શેરખી ઇનટેક વેલ ખાતે સરદાર સરોવર નિગમ લિ. દ્વારા નર્મદા કેનાલમાં જરૂરી ગેટ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે માટે આજે શટડાઉન લીધું છે. જેના કારણે શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાણીની તકલીફ ઊભી … Read more