Explore

Search
Close this search box.

Search

December 13, 2024 12:10 am

અમદાવાદ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ૨૪-૨૫ , જુઓ કયા શું વિકસાવાશે ..

અમદાવાદ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ૨૪-૨૫ , જુઓ કયા શું વિકસાવાશે ..

સુરતમાં એકાએક ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યુ ને એક પછી એક ૨૦ મહિલાઓ બેભાન થઇ ગઇ

સુરતમાં એકાએક ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યુ ને એક પછી એક ૨૦ મહિલાઓ બેભાન થઇ ગઇ એકાએક 20 જેટલી મહિલાઓ બેભાન થઇ જતાં તાત્કાલિક 108ની ટીમને જાણ કરવામાં આવી હતી અને બુરહાની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. નુરપુરા ઇમારતના બેઝમેન્ટ હોલમાં જમણવાર ચાલી રહ્યો હતો સફોકેશન અને ઓક્સિજન લેવલ ઘટી જતા મહિલાઓ બેભાન થઇ સુરતના ઝાંપાબજાર … Read more

સુપ્રીમ કોર્ટનો ચુકાદો : એએમયૂ લઘુમતીનો દરજ્જો મેળવવા હકદાર , જુઓ કોણે શું કહ્યું..

  સુપ્રીમ કોર્ટનો ચુકાદો : એએમયૂ લઘુમતીનો દરજ્જો મેળવવા હકદાર , જુઓ કોણે શું કહ્યું.. અલીગઢ, ઉત્તર પ્રદેશ: સુપ્રીમ કોર્ટના ચુકાદા પર કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કલમ 30 હેઠળ લઘુમતીનો દરજ્જો મેળવવા માટે હકદાર છે, એક સ્થાનિક કહે છે, “…અમે અમારો આભાર વ્યક્ત કરીએ છીએ અને આ નિર્ણયને ઉચ્ચ માનમાં રાખીએ છીએ. સુપ્રીમ કોર્ટનો ચુકાદો … Read more

વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવઃ ઉત્સવમાં જતા પહેલા જાણી લો, કયા માર્ગો પર મુકાયો પ્રતિબંધ અને કયા છે વૈકલ્પિક માર્ગો

વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવઃ ઉત્સવમાં જતા પહેલા જાણી લો, કયા માર્ગો પર મુકાયો પ્રતિબંધ અને કયા છે વૈકલ્પિક માર્ગો વડતાલ મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહે એ સમયે ટ્રાફિક નિયમન અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે એ માટે બે માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરાયો છે. 15 નવેમ્બર સુધી વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે મહોત્સવમાં મોટી સંખ્યામાં … Read more

સુરતમાં કાફેની આડમાં ચાલતું સેક્સ રેકેટ, દેહવ્યાપારનો ધંધો કરતાં ગ્રાહક-દલાલ ઝડપાયા

સુરતમાં કાફેની આડમાં ચાલતું સેક્સ રેકેટ, દેહવ્યાપારનો ધંધો કરતાં ગ્રાહક-દલાલ ઝડપાયા સુરતમાં જ્યારથી વરિવાવી બજાર બંધ થઈ છે. ત્યારે અલગ અલગ ઓઠા તળે ગેરકાયદે દેહવ્યાપારના ધંધા ધમધમી રહ્યાં છે. ત્યારે સરથાણામાં વજચોક પાસે ઈમ્પેરીયા બિલ્ડિંગમાં પહેલા માળે ધ હાર્ટ સેલિબ્રેશન એન્ડ ફુડ કાફેમાં 500 રૂપિયામાં ચાલતા સેક્સરેકેટનો પર્દોફાશ કર્યો છે. રેડ કરી વેપલો ઝડપો પોલીસે … Read more

સ્પ્લિટ્સવિલા ૫ ફેમ નીતિન ચૌહાણનું ૩૬ વર્ષની વયે અવસાન; સહ કલાકારો સુદીપ સાહિર અને વિભૂતિ ઠાકુર તેમના આકસ્મિક નિધન પર કરે છે શોક

સ્પ્લિટ્સવિલા ૫ ફેમ નીતિન ચૌહાણનું ૩૬ વર્ષની વયે અવસાન; સહ કલાકારો સુદીપ સાહિર અને વિભૂતિ ઠાકુર તેમના આકસ્મિક નિધન પર કરે છે શોક

ટી૨૦ વર્લ્ડકપ બાદ આજે ફરી સાઉથ આફ્રિકા અને ટીમ ઈન્ડિયા ટકરાશે, જાણો કોનું પલડું ભારે

ટી૨૦ વર્લ્ડકપ બાદ આજે ફરી સાઉથ આફ્રિકા અને ટીમ ઈન્ડિયા ટકરાશે, જાણો કોનું પલડું ભારે ભારતીય ટીમ હાલ સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. અહીં ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 મેચની T20 સિરીઝ રમાશે. જેની પ્રથમ મેચ આજે (8 નવેમ્બર) ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યાથી … Read more

કેનેડા અને બાંગ્લાદેશમાં હિંદુઓની મુશ્કેલી વધતા ભડક્યું ભારત, બંને દેશોને આપી ચેતવણી

કેનેડા અને બાંગ્લાદેશમાં હિંદુઓની મુશ્કેલી વધતા ભડક્યું ભારત, બંને દેશોને આપી ચેતવણી કેનેડા અને બાંગ્લાદેશમાં હિંદુઓની મુશ્કેલ પરિસ્થિતિને લઈને ભારત બંને દેશ પર ભડક્યું છે અને ભારતે બંને દેશોને ચેતવણી આપી છે, ત્યારે ભારતે બાંગ્લાદેશ સરકારને હિંદુઓની સુરક્ષા મામલે કડક પગલા લેવા અપીલ કરી છે. જેને લઈને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે મીડિયાને જાણકારી … Read more

‘હું ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર…’, પુતિને મુક્ત મને વાત કરી, યુદ્ધનો અંત લાવવા સંકેત પણ આપ્યા!

‘હું ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર…’, પુતિને મુક્ત મને વાત કરી, યુદ્ધનો અંત લાવવા સંકેત પણ આપ્યા! રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ટ્રમ્પને જીતના બીજા દિવસે 47મા રાષ્ટ્રપતિ તરીકે અમેરિકાની ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અમેરિકાની ચૂંટણીના પરિણામો અંગે પહેલી પ્રતિક્રિયા આપતાં રશિયન પ્રમુખે કહ્યું કે હું ટ્રમ્પ સાથે વાતચીત કરવા માટે તૈયાર છું. અમેરિકા-રશિયાના … Read more

૩૭૦ મુદ્દે ધારાસભ્યો વચ્ચે છુટ્ટા હાથની મારામારી

૩૭૦ મુદ્દે ધારાસભ્યો વચ્ચે છુટ્ટા હાથની મારામારી – કલમ ૩૭૦ મુદ્દે ક્રેડિટ લેવા જમ્મુ-કાશ્મીરના સ્થાનિક પક્ષોમાં હોડ મચી – જમ્મુ-કાશ્મીરમાં સમરાંગણ – એન્જિનિયર રશિદના ભાઈ ધારાસભ્ય ખુરશીદ અહેમદ શેખે ગૃહમાં લહેરાવેલું કલમ 370નું બનેર ભાજપના ધારાસભ્યોએ ફાડી નાંખતા હોબાળો – પીડીપીએ સોમવારે, નાયબ સીએમ સુરીન્દ્ર ચૌધરીએ બુધવારે 370-35-એ પુન: લાગુ કરવા ઠરાવ રજૂ કર્યા, કેન્દ્ર … Read more