‘મને જીતાડશો તો કન્યા શોધી કુંવારાઓના લગ્ન કરાવીશ…’ દિગ્ગજ નેતાનું ચોંકાવનારું ચૂંટણી વચન
‘મને જીતાડશો તો કન્યા શોધી કુંવારાઓના લગ્ન કરાવીશ…’ દિગ્ગજ નેતાનું ચોંકાવનારું ચૂંટણી વચન અપરણીત યુવકોને લગ્ન કરાવી આપવાનું વચન આપતા આશ્ચર્ય રોજગાર અને શિક્ષણથી આગળ વધીને દુલ્હન લાવવા સુધીના ચુંટણી વચનો છોકરા અને છોકરીઓ વચ્ચે વધતી જતી અસમાનતાના પગલે અનેક યોગ્ય યુવકો લગ્નથી વંચિત રહી જાય છે. વિવિધ સમુદાયો અને જાતિઓમાં વહેંચાયેલા ભારત દેશના તમામ … Read more