Explore

Search
Close this search box.

Search

December 13, 2024 3:02 am

ભગવાનથી તો થોડા ડરો.. અમરેલીમાં ચોરો આખેઆખી દાનપેટી ઉપાડી ગયા, સીસીટીવીમાં કેદ થયાં દ્રશ્યો

ભગવાનથી તો થોડા ડરો.. અમરેલીમાં ચોરો આખેઆખી દાનપેટી ઉપાડી ગયા, સીસીટીવીમાં કેદ થયાં દ્રશ્યો છેલ્લાં ઘણાં સમયથી તસ્કરો આસ્થાના સ્થાનને ચોરી માટેનો ટાર્ગેટ બનાવી રહ્યાં છે. પાવાગઢ બાદ હવે તસ્કરોએ અમરેલીમાં લોકોની આસ્થાનું કેન્દ્ર ગણાતા એવા મોમાઈ માતાના મંદિરમાં દાનપેટીની ચોરી કરી છે. તસ્કરો મોડી રાત્રે માતાજીના મંદિરમાં આવી આખે આખી દાનપેટી જ ઉપાડીને જતાં … Read more

નવસારીના ગોડાઉનમાં ભીષણ આગ, અચાનક ભડકો થતાં ત્રણના મોત, અનેક ફસાયાની આશંકા

નવસારીના ગોડાઉનમાં ભીષણ આગ, અચાનક ભડકો થતાં ત્રણના મોત, અનેક ફસાયાની આશંકા ગુજરાતના નવસારી જિલ્લાથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવસારીના ગણદેવીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાથી ત્રણ લોકો આગમાં બળી મોતને ભેટ્યાં છે. આ સિવાય અન્ય ત્રણ લોકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે. તેમજ હજું અનેક લોકો આગમાં ફસાયા હોવાની આશંકા … Read more

અમેરિકામાં ચૂંટણી સમાપ્ત થતાં જ ફરી ગોળીબાર, ઘરમાં ઘૂસીને ધોળા દિવસે ૩ લોકોનાં જીવ લીધા

અમેરિકામાં ચૂંટણી સમાપ્ત થતાં જ ફરી ગોળીબાર, ઘરમાં ઘૂસીને ધોળા દિવસે ૩ લોકોનાં જીવ લીધા અમેરિકામાં ચૂંટણી પત્યાને હજુ ગણતરીના જ દિવસો થયા છે ત્યાં પેન્સિલવેનિયામાં એક યુવકે એપાર્ટમેન્ટમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કરતાં અફરાતફરી મચાવી હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 3 લોકો ઘાયલ થયા હતા. ફાયરિંગના આરોપીને પોલીસે ઠાર માર્યો … Read more

પ.બંગાળમાં મોટી ટ્રેન દુર્ઘટના, સુપરફાસ્ટ એક્સપ્રેસના ૪ ડબા પાટા પરથી ઊતરી જતાં હાહાકાર

પ.બંગાળમાં મોટી ટ્રેન દુર્ઘટના, સુપરફાસ્ટ એક્સપ્રેસના ૪ ડબા પાટા પરથી ઊતરી જતાં હાહાકાર  ફરી એકવાર પ.બંગાળમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. અહીં નલપુર ખાતે સિકંદરાબાદ-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના 4 ડબા પાટા પરથી ખડી પડ્યા હતા. રેલવે અધિકારીઓને જાણકારી મળતાં જ બચાવ અને રાહત ટુકડી ઘટનાસ્થળે ધસી આવી હતી. રેલવેએ શું … Read more

યુપીમાં એક્સપ્રેસ હાઈવે પર બસ-ડમ્પર વચ્ચે ભીષણ ટક્કર, ૫ લોકોનાં મોતથી માહોલ ગમગીન

યુપીમાં એક્સપ્રેસ હાઈવે પર બસ-ડમ્પર વચ્ચે ભીષણ ટક્કર, ૫ લોકોનાં મોતથી માહોલ ગમગીન ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર એક મુસાફરો સવાર બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતાં હાહાકાર મચી ગયો હતો. અકસ્માતમાં અત્યાર સુધી પાંચ લોકોના મોતની પુષ્ટી થઇ શકી છે જ્યારે અન્યોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક … Read more