ઈઝરાયેલ ૨૦ જાન્યુ. પહેલાં ઈરાનને ખતમ કરે : ટ્રમ્પનું અલ્ટીમેટમ
ઈઝરાયેલ ૨૦ જાન્યુ. પહેલાં ઈરાનને ખતમ કરે : ટ્રમ્પ નું અલ્ટીમેટમ – ઈરાનના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા માટે તખ્તો તૈયાર હોવાના ટ્રમ્પના સલાહકાર ઈવાન્સના દાવાથી ખળભળાટ – ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર મહત્તમ દબાણ લાવવાની નીતિ અપનાવશે અને તેને પરમાણુ હથિયારો બનાવતા રોકશે : ટ્રમ્પના વિશ્વાસુ ગુજરાતી કાશ પટેલનો દાવો – દેશમાંથી ગેરકાયદે વસાહતીઓને ભગાડવા, સરહદો … Read more