Explore

Search
Close this search box.

Search

December 12, 2024 11:53 pm

ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર પછી સીએમ શિંદેની બેગની થઈ તપાસ, જુઓ શું શું મળ્યું

ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર પછી સીએમ શિંદેની બેગની થઈ તપાસ, જુઓ શું શું મળ્યું ECના સૂત્રોએ કહ્યું હતું કે વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓનું હેલિકોપ્ટર ચેકિંગ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા (SOP) મુજબ છે. ગત ચૂંટણીઓમાં પણ અનેક નેતાઓના પ્લેન ચેક કરાયા હતા. મહારાષ્ટ્રના પાલઘરમાં સીએમ એકનાથ શિંદેની બેગની તપાસ કરવામાં આવી હતી. ચૂંટણી પંચના અધિકારીઓએ પુણેમાં … Read more

અર્જુન તેંડુલકરે રણજી મેચમાં તેનો પ્રથમ ફાઈફર મેળવ્યો

અર્જુન તેંડુલકરે રણજી મેચમાં તેનો પ્રથમ ફાઈફર મેળવ્યો ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે રણજી ટ્રોફી મેચ દરમિયાન ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેની પ્રથમ પાંચ વિકેટ (5/25) મેળવી. તેના પ્રભાવશાળી બોલિંગ પ્રદર્શનથી ગોવાએ અરુણાચલ પ્રદેશને તેની પ્રથમ ઇનિંગમાં 84 રનમાં આઉટ કરવામાં મદદ કરી હતી. અર્જુન તેંડુલકરે , જે ગોવાની ટીમ માટે રમે છે, તેણે પોર્વોરિમમાં … Read more

રાજસ્થાનમાં દેવલી-ઉનિયારા પેટાચૂંટણી માટે મતદાન દરમિયાન અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ એસડીએમ અમિત ચૌધરીને મારી થપ્પડ , જુઓ વિડિયો

રાજસ્થાનમાં દેવલી-ઉનિયારા પેટાચૂંટણી માટે મતદાન દરમિયાન અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ એસડીએમ અમિત ચૌધરીને મારી થપ્પડ , જુઓ વિડિયો રાજસ્થાનમાં અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ મગજ પરથી કાબૂ ગુમાવ્યો, વોટિંગ દરમિયાન SDMને માર્યા ફડાકા અપક્ષ ઉમેદવાર અને SDM વચ્ચે ગ્રામજનોની માંગણીઓને લઈને દલીલ થઈ હતી. ગ્રામજનોની માંગ છે કે ગામનો ફરી એકવાર ઉનિયારામાં સમાવેશ કરવામાં આવે. રાજસ્થાનના … Read more

રક્ષક બન્યો ગુંડો: અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર પોલીસકર્મી નીકળ્યો

રક્ષક બન્યો ગુંડો: અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર પોલીસકર્મી નીકળ્યો બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપી એક પોલીસકર્મી નીકળ્યો છે. શહેરના સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ જ વિદ્યાર્થીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. વિરેન્દ્ર પઢેરીયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પોલીસકર્મી સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્સ્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. નોંધનીય છે કે, અમદાવાદ … Read more

મોંઘવારી હજુ વધશે? મંદીના ભણકારા , જુઓ ટ્રમ્પ ઇફેક્ટઃ રૂપિયો તળિયે, સોનું-ચાંદી-ક્રુડ ડાઉન : અજય ઉમટ

મોંઘવારી હજુ વધશે? મંદીના ભણકારા , જુઓ ટ્રમ્પ ઇફેક્ટ : રૂપિયો તળિયે, સોનું-ચાંદી-ક્રુડ ડાઉન : અજય ઉમટ

દેશભરમાં મુકેશ અંબાણીના ૮૦ રિલાયન્સના સ્ટોર્સ કેમ બંધ થશે? જાણો શું છે મોટું કારણ

દેશભરમાં મુકેશ અંબાણીના ૮૦ રિલાયન્સના સ્ટોર્સ કેમ બંધ થશે? જાણો શું છે મોટું કારણ માત્ર 2 વર્ષ પહેલા, મુકેશ અંબાણીએ સેન્ટ્રો સ્ટોર્સ ખોલ્યા હતા અને હવે દેશભરમાં 80 સ્ટોર્સ બંધ કરવાના સમાચાર છે, સપ્ટેમ્બર 2022 માં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ વિભાગે ફ્યુચર ગ્રૂપની સેન્ટ્રોmedia reportને સેન્ટ્રોમાં ફેરવી દીધી હતી. પરંતુ હવે તેમના 80 સ્ટોર્સ બંધ થવા … Read more

અમદાવાદમાં કોલ્ડપલે નો અત્યાર સુધીનો સૌથી મોટો શૉ યોજાશે, ૧૬ નવેમ્બરેથી ટિકિટનું વેચાણ

અમદાવાદમાં કોલ્ડપલે નો અત્યાર સુધીનો સૌથી મોટો શૉ યોજાશે, ૧૬ નવેમ્બરેથી ટિકિટનું વેચાણ દેશભરમાં કોલ્ડપ્લેનું નામ ચર્ચાઈ રહ્યું છે. કોલ્ડપ્લેએ તેમના મ્યુઝિક ઓફ ધ સ્પિયર્સ વર્લ્ડ ટુરના ભાગરૂપે સપ્ટેમબર મહિનામાં મુંબઈમાં ત્રણ શૉ યોજાયા હતા. તે સમયે અમદાવાદમાં કોન્સર્ટની અફવા પણ ઉડી હતી, જે હવે સાચી પડી છે. આ બ્રિટીશ રોક બેન્ડે અમદાવાદમાં તેના ચોથા … Read more

અમેરિકન સરકારમાં ઈલોન મસ્ક અને રામાસ્વામીને મળી મોટી જવાબદારી, ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય

અમેરિકન સરકારમાં ઈલોન મસ્ક અને રામાસ્વામીને મળી મોટી જવાબદારી, ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય અમેરિકન પ્રમુખની ચૂંટણીમાં જીત મેળવનાર ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષ 2025માં 20 જાન્યુઆરીએ ફરી એકવાર પ્રમુખ તરીકે શપથ લેશે. તેમણે પોતાની સરકારને અસરકારક અને કાર્યક્ષમ બનાવવા માટે અત્યારથીજ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે. આ મામલે ટ્રમ્પે ઈલોન મસ્ક અને ભારતીય મૂળના વિવેક … Read more

ખ્યાતિ હોસ્પિટલ સામે રાજ્ય સરકાર બનશે ફરિયાદી , સીએમ ભૂપેન્દ્ર પટેલની આરોગ્ય પ્રધાન સાથે બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

ખ્યાતિ હોસ્પિટલ સામે રાજ્ય સરકાર બનશે ફરિયાદી , સીએમ ભૂપેન્દ્ર પટેલની આરોગ્ય પ્રધાન સાથે બેઠકમાં લેવાયો મોટો નિર્ણય ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીનો મામલોને લઈને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી છે. આ ઉપરાંત મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સર્જરી માટે નવી SOP જાહેર કરવામાં આવશે તેવુ પણ આરોગ્ય પ્રધાને જણાવ્યુ છે. ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીનો મામલોને … Read more