Explore

Search
Close this search box.

Search

December 13, 2024 1:20 am

અમદાવાદ પોલીસ એમઆઈસીએ વિદ્યાર્થીની હત્યાની આસપાસની ઘટનાઓનું પુનર્નિર્માણ

અમદાવાદ પોલીસ એમઆઈસીએ વિદ્યાર્થીની હત્યાની આસપાસની ઘટનાઓનું પુનર્નિર્માણ : એમઆઈસીએ વિદ્યાર્થીની હત્યાની આસપાસની ઘટનાઓનું પુનર્નિર્માણ

ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની છીનવાઈ જવાના ભય વચ્ચે બોખલાયું પાકિસ્તાન, દિગ્ગજ ખેલાડીનો મોટો બફાટ

ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની છીનવાઈ જવાના ભય વચ્ચે બોખલાયું પાકિસ્તાન, દિગ્ગજ ખેલાડીનો મોટો બફાટ : Amidst the threat of being stripped of the hosting of the Champions Trophy, Pakistan is confused and the veteran player’s big blow , champions-trophy-pakistan  ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણો સંઘર્ષ ચાલી રહ્યો છે. BCCIએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો … Read more

બોમ્બની ધમકીઃ રાયપુરમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, નાગપુરથી કોલકાતા જઈ રહ્યું હતું પ્લેન, મુસાફરોમાં ગભરાટનો માહોલ

બોમ્બની ધમકીઃ રાયપુરમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, નાગપુરથી કોલકાતા જઈ રહ્યું હતું પ્લેન, મુસાફરોમાં ગભરાટનો માહોલ ,  નાગપુરથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ બોમ્બની આશંકા ને કારણે રાયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ નાગપુરથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E812નું બોમ્બની આશંકાને કારણે રાયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તમામ 187 મુસાફરો અને છ ક્રૂ … Read more

‘૫૦ ધારાસભ્યોને ૫૦-૫૦ કરોડ રૂપિયાની ઓફર’, સીએમ સિદ્ધારમૈયાએ ભાજપ પર ઓપરેશન લોટસનો લગાવ્યો આરોપ

‘૫૦ ધારાસભ્યોને ૫૦-૫૦ કરોડ રૂપિયાની ઓફર’ , સીએમ સિદ્ધારમૈયાએ ભાજપ પર ઓપરેશન લોટસનો લગાવ્યો આરોપ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. કર્ણાટકમાં ફરી એકવાર ઓપરેશન લોટસની અફવાઓ વહેતી થઈ છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર મોટો આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસના 50 ધારાસભ્યોને … Read more

પોલીસની ભરતીને લઇ સૌથી મોટા સમાચાર , ૧૦-૧૫ ડિસેમ્બરની વચ્ચે પરીક્ષા લેવાય તેવી શક્યતા

પોલીસની ભરતીને લઇ સૌથી મોટા સમાચાર , ૧૦-૧૫ ડિસેમ્બરની વચ્ચે પરીક્ષા લેવાય તેવી શક્યતા • 25 નવેમ્બરના રોજ યોજાવાની હતી શારિરીક પરીક્ષા  

ભડભડ કરતી સળગી સ્કૂલ બસ, ડ્રાઈવર ભાગી ગયો, બાળકોનો હેમખેમ બચાવ, યુપી તંત્રમાં દોડધામ , જુઓ વિડિયો

ભડભડ કરતી સળગી સ્કૂલ બસ, ડ્રાઈવર ભાગી ગયો, બાળકોનો હેમખેમ બચાવ, યુપી તંત્રમાં દોડધામ , જુઓ વિડિયો : Watch Video , UP Ghaziabad School bus on fire , driver flees, desperate rescue of children, rush in UP system   યુપી: વૈશાલી ફાયર સ્ટેશનને આગની જાણ કરવામાં આવી હતી, ગાઝિયાબાદના ફાયર ઓફિસર રાહુલ પાલ સિંહ કહે છે, ” … Read more

મહારાષ્ટ્ર ચૂંટણીના મોટા સમાચાર, કોંગ્રેસે સીએમ પદ પર દાવો ઠોક્યો, દિગ્ગજે કહ્યું- એમવીએ જીતશે તો…

મહારાષ્ટ્ર ચૂંટણીના મોટા સમાચાર, કોંગ્રેસે સીએમ પદ પર દાવો ઠોક્યો, દિગ્ગજે કહ્યું- એમવીએ જીતશે તો… મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ ઉદ્ધવ ઠાકરેએ માંગ કરી હતી કે મહાવિકાસ અઘાડી સીએમના ચહેરા અંગે નિર્ણય કરી લે. ત્યારે કોંગ્રેસ અને શરદ પવારે કહ્યું હતું કે અત્યારે ચૂંટણી એક થઈને લડીએ અને આ અંગે નિર્ણય પછી લેવામાં આવશે. … Read more

બ્રિટિશ લેખિકા સમન્થા હાર્વે ‘ઓર્બિટલ’ માટે બુકર પ્રાઈઝ જીતી

બ્રિટિશ લેખિકા સમન્થા હાર્વે ‘ઓર્બિટલ’ માટે બુકર પ્રાઈઝ જીતી – અવકાશના વિષય પર વિજેતા પહેલી નવલકથા – પ્રતિષ્ઠિત એવોર્ડ જીતનારી 136 પાનાની ઓર્બિટલ, બીજી સૌથી નાની નવલકથા બની લંડન : બ્રિટિશ લેખિકા સમન્થા હાર્વેએ ‘ઓર્બિટલ’ માટે બુકર પ્રાઈઝ જીત્યું છે. આ વર્ષ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવેલી નવલકથાઓમાં મહિલાઓનું વર્ચસ્વ જોવા મળ્યું હતું. જેમાંથી સમન્થા હાર્વેની … Read more

વાવ વિધાનસભા પેટા ચૂંટણી: વાવ બેઠક પર ૭૦%થી વધુ મતદાન, ઉમેદવારોના ભાવિ ઈવીએમ માં થયા કેદ

વાવ વિધાનસભા પેટા ચૂંટણી: વાવ બેઠક પર ૭૦%થી વધુ મતદાન, ઉમેદવારોના ભાવિ ઈવીએમ માં થયા કેદ વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદારોમાં અનેેરો ઉત્સાહ… ‘80% થી વધુ મતદાન થશે’- ગેનીબેન ઠાકોર સાંસદ ગેનીબેન ઠાકોરે અંબાસણા ખાતે રાજનગર પ્રાથમિક શાળામાં મતદાન કર્યું. અહીં મતદાન મથક પર 80% થી વધુ મતદાન થશે તેવી તેમણે આશા વ્યક્ત કરી છે. … Read more

ટ્રમ્પે તુલસી ગબાર્ડને આપી મોટી જવાબદારી, વિદેશ અને સંરક્ષણ મંત્રીની પણ કરી નિમણૂક

ટ્રમ્પે તુલસી ગબાર્ડને આપી મોટી જવાબદારી, વિદેશ અને સંરક્ષણ મંત્રીની પણ કરી નિમણૂક અમેરિકામાં ચૂંટણી જીત્યા બાદથી નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક મોટી નિમણૂક કરી રહ્યા છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં એક હિન્દુ નેતાની એન્ટ્રી થઇ છે. ટ્રમ્પે તુલસી ગબાર્ડને અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડાઈરેક્ટર (DNI) તરીકે નિયુક્ત કર્યા છે. પ્રથમ હિન્દુ કોંગ્રેસ … Read more