Explore

Search
Close this search box.

Search

December 13, 2024 12:05 am

ગુજરાતના દરિયામાંથી કરોડોના ડ્રગ્સ સાથે ઇરાની બોટ ઝડપાઈ , એટીએસ-એનસીબી અને નેવીની સંયુક્ત કાર્યવાહી

ગુજરાતના દરિયામાંથી કરોડોના ડ્રગ્સ સાથે ઇરાની બોટ ઝડપાઈ , એટીએસ-એનસીબી અને નેવીની સંયુક્ત કાર્યવાહી Porbandar : રાજ્યમાંથી અવારનવાર દરિયાઈ વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાયું હોવાના સમાચાર સામે આવતા રહે છે. ત્યારે ફરી એકવખત મધદરિયેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાતા ખળભળાટ મચી જવા પામી છે. ગુજરાત ATS, NCB અને નેવીનું સંયુક્ત ઓપરેશન દ્રારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. … Read more

શુકલતીર્થમાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા ૩ લોકો ડૂબ્યા, એક યુવાનનો મૃતદેહ મળ્યો

શુકલતીર્થમાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા ૩ લોકો ડૂબ્યા, એક યુવાનનો મૃતદેહ મળ્યો Bharuch: ભરૂચ શુકલતીર્થમાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા 3 લોકો ડૂબી જવાની ધટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. હાલ તરવૈયાઓએ અન્ય 2 લોકોની શોધખોળ શરૂ કરીછે. આ લોકો અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહે છે. મળતી માહિતી … Read more

પાકિસ્તાનને મોટો ફટકો, ચેમ્પિયન્સ ટ્રોફી પીઓકે માં નહીં જાય, આઈસીસી એ જાહેર કર્યો નિર્ણય

પાકિસ્તાનને મોટો ફટકો, ચેમ્પિયન્સ ટ્રોફી પીઓકે માં નહીં જાય, આઈસીસી એ જાહેર કર્યો નિર્ણય ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટ્રોફી પ્રવાસની જાહેરાત કરી છે. આ પ્રવાસ 16 નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. પરંતુ આ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. ICCએ PCBને ટ્રોફીના પ્રવાસના શિડ્યુલમાં ફેરફાર કરવા કહ્યું … Read more

બિહારમાં પીએમ મોદી : જમુઈમાં રૂ. ૬૬૪૦ કરોડના વિકાસ પ્રોજેક્ટનું અનાવરણ, બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પણ , જુઓ

બિહારમાં પીએમ મોદી : જમુઈમાં રૂ. ૬૬૪૦ કરોડના વિકાસ પ્રોજેક્ટનું અનાવરણ, બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પણ , જુઓ  કાર્યક્રમ દરમિયાન, પીએમ મોદીએ બિરસા મુંડાના વારસાને માન આપવા માટે સ્મારક સિક્કા અને પોસ્ટલ સ્ટેમ્પનું અનાવરણ કર્યું હતું.  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બિહારના જમુઈ જિલ્લાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે કુલ રૂ. 6,640 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ … Read more

સની દેઓલ, કરીના કપૂર ખાન, સેલેબ્સ ગુરુપૂર્વની હાર્દિક શુભેચ્છાઓ , જુઓ

સની દેઓલ, કરીના કપૂર ખાન, સેલેબ્સ ગુરુપૂર્વની હાર્દિક શુભેચ્છાઓ , જુઓ ગુરુ નાનક પ્રકાશ ઉત્સવ અથવા ગુરુ નાનક જયંતિ તરીકે પણ ઓળખાતા ગુરપુરબ, પ્રથમ શીખ ગુરુ ગુરુ નાનકના જન્મની ઉજવણી કરે છે. મુંબઈ: ગુરુપુરબના શુભ અવસર પર, ભારતીય ફિલ્મ ઉદ્યોગના કેટલાક સભ્યોએ તેમના ચાહકોને ઉત્સવની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. અભિનેતા સની દેઓલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર … Read more

દિલ્હીમાં પ્રદૂષણને લીધે ‘લૉકડાઉન’ જેવી સ્થિતિ, સ્કૂલ ઓનલાઈન ચાલશે, જાણો કયા કામ બંધ રહેશે

દિલ્હીમાં પ્રદૂષણને લીધે ‘લૉકડાઉન’ જેવી સ્થિતિ, સ્કૂલ ઓનલાઈન ચાલશે, જાણો કયા કામ બંધ રહેશે – દિલ્હીમાં ગ્રેપ-3ના પ્રતિબંધો અમલમાં – દિલ્હીમાં સતત બીજા દિવસે પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં – સુપ્રીમ કોર્ટ દિલ્હીના પ્રદૂષણ અંગેની અરજીની 18 નવેમ્બરે સુનાવણી કરવા સંમત – બાંધકામ, ખોદકામ, વેલ્ડિંગ, ગેસ કટિંગ, ઇંટની ભઠ્ઠીઓ, તોડફોડ, બોરિંગ, ડ્રિલિંગ પર પ્રતિબંધ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં … Read more

ડ્રાઈવરને ઝોકું આવતા સુરત હાઇવે પર અકસ્માત, ભાવનગરના પરિવારના ૩ ના મોત

ડ્રાઈવરને ઝોકું આવતા સુરત હાઇવે પર અકસ્માત, ભાવનગરના પરિવારના ૩ ના મોત અંકલેશ્વર સ્ટેટ હાઇવે પર હાંસોટ નજીક આજે શુક્રવારે વહેલી સવારે ભાવનગરના પરિવારને એક ગમખ્વાર નડ્યો હતો. જેમાં 3 લોકોના મોત નિપજ્યા હતા. પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે કારચાલકને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જોકે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી … Read more

ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક ચોંકાવનારો નિર્ણય , વેક્સિન ના ક્ટ્ટર વિરોધી નેતાને સ્વાસ્થ્ય મંત્રી બનાવ્યા

ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક ચોંકાવનારો નિર્ણય , વેક્સિન ના ક્ટ્ટર વિરોધી નેતાને સ્વાસ્થ્ય મંત્રી બનાવ્યા ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. તેઓ જાન્યુઆરી મહિનામાં વ્હાઇટ હાઉસમાં પદના શપથ લેશે. આ પહેલા તે પોતાની નવી ટીમ બનાવવામાં વ્યસ્ત છે. અગાઉ તેમણે તેમની કેબિનેટમાં બે હિન્દુ ચહેરાઓને સ્થાન આપ્યું છે અને હવે તેમણે રોબર્ટ કેનેડી … Read more

પુતિનને યુદ્ધ કરવું પડ્યું ભારે , રશિયાની ૩૦ એરલાઇન્સ દેવાળું ફૂંકવાની તૈયારીમાં, પગાર કરવાના ફાંફાં

પુતિનને યુદ્ધ કરવું પડ્યું ભારે , રશિયાની ૩૦ એરલાઇન્સ દેવાળું ફૂંકવાની તૈયારીમાં, પગાર કરવાના ફાંફાં યુક્રેન યુદ્ધને લગભગ 3 વર્ષ થવા આવ્યાં છે. બંને દેશો એક બીજા ઉપર હુમલા કરી રહ્યા છે. આ યુદ્ધ લાંબુ ખેંચવા માટે પુતિન ઉપર આક્ષેપો મુકાય છે. તેવામાં રશિયાનો વિમાન ઉદ્યોગ એક તાજા સંકટમાં ફસાયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે દૈનિક … Read more

જાણીતો અભિનેતા પૌરાણિક ફિલ્મમાં ભગવાન પરશુરામની ભૂમિકા ભજવશે, ફેન્સની ઉત્સુકતા વધી

જાણીતો અભિનેતા પૌરાણિક ફિલ્મમાં ભગવાન પરશુરામની ભૂમિકા ભજવશે, ફેન્સની ઉત્સુકતા વધી – સ્ત્રીના મેકર્સની પૌરાણિક ફિલ્મનો લૂક જાહેર – ફિલ્મનું શીર્ષક મહાવતાર હશે, 2026ની નાતાલ વખતે રીલિઝ કરાશે મુંબઇ : વિક્કી કૌશલ ‘સ્ત્રી ટૂ’ના નિર્માતાઓની પૌરાણિક ફિલ્મમાં કામ કરી રહ્યો હોવાની ચર્ચા લાંબા સમયથી હતી. હવે આ ફિલ્મની સત્તાવાર ઘોષણા કરાઈ છે. ‘મહાવતાર’ નામની આ … Read more