Explore

Search
Close this search box.

Search

December 12, 2024 9:30 pm

LATEST NEWS
Lifestyle

ચાહકોએ આજે મેચ જોવા મોડી સાંજ સુધી જાગવું પડશે, આટલા વાગ્યે શરુ થશે ચોથી ટી૨૦ મેચ : ભારત વિ. સાઉથ આફ્રિકા

Facebook
Twitter
WhatsApp
Email

ચાહકોએ આજે મેચ જોવા મોડી સાંજ સુધી જાગવું પડશે, આટલા વાગ્યે શરુ થશે ચોથી ટી૨૦ મેચ : ભારત વિ. સાઉથ આફ્રિકા

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 4 મેચની ટી20 સીરિઝની છેલ્લી મેચ આજે જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાશે, ભારત 2-1થી સીરિઝમાં આગળ ચાલી રહ્યું છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચોથી અને છેલ્લી ટી20 મેચ જોહન્સબર્ગમાં રમાશે. આ મેદાન પર ટી20 મેચ રમવા માટે ભારતીય ટીમ ગત્ત વખત 2018માં ઉતરી હતી. 6 વર્ષ બાદ ભારતીય ટીમ મેદાન પર રમશે.

સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા પોતાની ચોથી અને છેલ્લી T20I મેચ રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 4 મેચની T20I સીરિઝમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ વાળી ટીમ ઈન્ડિયા 2-1થી આગળ છે. હવે તેનો પ્રયત્ન 3-1થી સીરિઝ પોતાના નામ પર કરશે.

હવે ચોથી મેચ પર સૌની નજર છે. ચોથી T20I મેચ પણ ભારતીય સમય અનુસાર 8 : 30 પર થશે, ટોસ અડધા કલાક પહેલા એટલે કે, 8 કલાકે થશે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment