Explore

Search
Close this search box.

Search

December 13, 2024 1:59 am

ચાહકોએ આજે મેચ જોવા મોડી સાંજ સુધી જાગવું પડશે, આટલા વાગ્યે શરુ થશે ચોથી ટી૨૦ મેચ : ભારત વિ. સાઉથ આફ્રિકા

ચાહકોએ આજે મેચ જોવા મોડી સાંજ સુધી જાગવું પડશે, આટલા વાગ્યે શરુ થશે ચોથી ટી૨૦ મેચ : ભારત વિ. સાઉથ આફ્રિકા ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 4 મેચની ટી20 સીરિઝની છેલ્લી મેચ આજે જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાશે, ભારત 2-1થી સીરિઝમાં આગળ ચાલી રહ્યું છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચોથી અને છેલ્લી ટી20 મેચ જોહન્સબર્ગમાં … Read more

ગિરનાર લીલી પરિક્રમામાં લોકો માટે વન વિભાગ : અભયારણ્ય વિસ્તારમાં ૭૫ અન્નક્ષેત્રોને આપેલી મંજૂરી, ૧૪૬૭૨ યાત્રિકોને સારવાર અપાઈ

ગિરનાર લીલી પરિક્રમામાં લોકો માટે વન વિભાગ : અભયારણ્ય વિસ્તારમાં ૭૫ અન્નક્ષેત્રોને આપેલી મંજૂરી, ૧૪૬૭૨ યાત્રિકોને સારવાર અપાઈ ગિરનાર લીલી પરિક્રમા હોય કે પ્રસિદ્ધ મહાશિવરાત્રીનો મેળો અહીં અન્નક્ષેત્રો -સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભાવિકોને મીઠા આવકાર અને ભાવપૂર્વક ભોજન કરાવવામાં આવે છે. સૌરાષ્ટ્ર- સોરઠના સંતોએ શરૂ કરેલી ભજન અને ભોજનની પરંપરા આજે આધુનિક સમયમાં પણ વિસરાય નથી. … Read more

‘છોકરીઓના શિક્ષણ માટે ૫ વર્ષનો પગાર દાન કરીશ..’ બિહારના યુવા મહિલા સાંસદનું મોટું એલાન

‘છોકરીઓના શિક્ષણ માટે ૫ વર્ષનો પગાર દાન કરીશ..’ બિહારના યુવા મહિલા સાંસદનું મોટું એલાન દેશમાં સરકાર દ્વારા છોકરીઓના શિક્ષણ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ત્યારે હવે દિકરીઓ માટે વ્યક્તિગત સ્તરે પણ નેતાઓ દ્વારા મોટા પગલા લેવામાં આવી રહ્યા છે. બિહારના યુવા લોકસભા સાંસદ શાંભવી ચૌધરીએ આવું જ પગલું ભર્યું છે. લોક જનશક્તિ પાર્ટીના … Read more

ઈલોન મસ્કના વળતા પાણી! લોકો ‘એક્સ’ ના વિકલ્પની શોધમાં, બ્લૂ સ્કાયના દસ લાખ યૂઝર્સ વધ્યાં

ઈલોન મસ્કના વળતા પાણી! લોકો ‘એક્સ’ ના વિકલ્પની શોધમાં, બ્લૂ સ્કાયના દસ લાખ યૂઝર્સ વધ્યાં – યુએસએમાં એકસનો વિકલ્પ શોધતાં લોકો જેક ડોર્સીના બ્લુ સ્કાય ભણી વળ્યા – એક્સ હવે તટસ્થ નહીં રહે તેમ માની પત્રકારો તથા ડાબેરી રાજકારણી-સેલિબ્રિટીઓ બ્લુ સ્કાય ભણી વળ્યા ઇલોન મસ્કના સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ એકસના હવે વળતાં પાણી જણાઇ રહ્યા છે. … Read more

રાજસ્થાનમાં મીણાની ધરપકડના વિરોધમાં પથ્થરમારો : ૬૦ સમર્થકો પણ ઝડપાયા

રાજસ્થાનમાં મીણાની ધરપકડના વિરોધમાં પથ્થરમારો : ૬૦ સમર્થકો પણ ઝડપાયા – એસડીએમને થપ્પડ મારનારા કોંગ્રેસી બળવાખોર નરેશ મીણા જેલમાં – મીણાના સમર્થકોએ પોલીસ વાહનો સહિત 80થી વધુ વાહનો આગને હવાલે કર્યા : ટોળાને વિખેરવા ટીયરગેસના શેલ છોડાયા – એસડીએમ ભાજપ તરફી મતદાન કરાવતા હોવાનો અપક્ષ ઉમેદવાર મીણાનો આક્ષેપ ટોંક : રાજસ્થાનના ટોંકમાં દેવલી-ઉનિયારામાં અપક્ષ ઉમેદવાર … Read more