ચપરાસીથી ૧૦૦૦ કરોડ ની કંપની ઊભી કરી દીધી આ ગુજરાતીએ , જુઓ
ચપરાસીથી ૧૦૦૦ કરોડ ની કંપની ઊભી કરી દીધી આ ગુજરાતીએ , જુઓ
ચપરાસીથી ૧૦૦૦ કરોડ ની કંપની ઊભી કરી દીધી આ ગુજરાતીએ , જુઓ
ભાઈઓ વેલડન’, સૂર્યાએ ડ્રેસિંગ રૂમમાં વિજય અને યશને કહ્યું થેન્ક યુ, કારણ જાણી દિલ ખુશ થઈ જશે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ભારતે દક્ષિણ આફ્રિકામાં ડંકો વગાડ્યો છે. ભારતે 4 મેચોની T20 સીરિઝ 3-1થી પોતાના નામે કરી લીધી છે. ભારતે શુક્રવારે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ચોથી T20માં 283/1નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. સંજુ સૈમસન (અણનમ 109) અને તિલક … Read more
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી. કોલ્ડપ્લે ની ટિકીટ ૧૨ વાગે ચાલુ થઈ ૧ વાગે પતિ ગઈ , ૧ લાખ ટિકિટ વહેચાઈ ગયા પછી , ૬,૩૭,૬૨૮ નું વેટિંગ છે. અમદાવાદ કે જ્યાં 25 જાન્યુઆરીએ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાનું છે. જેને લઈ ટિકિટની પડાપડી થઈ રહી છે. કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટનું … Read more
ટીમ ઈન્ડિયાનો ‘હિટમેન’ ફરી બન્યો પિતા, ઓસ્ટ્રેલિયા શ્રેણી પહેલાં જ મળી ગૂડ ન્યૂઝ! ભારતીય ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન રોહિત શર્માના ઘરે ફરી કિલકારી ગુંજી છે. તે બીજી વખત પિતા બન્યો છે. રોહિત શર્માના પત્ની રિતિકા સજદેહે પુત્રને જન્મ આપ્યો છે. રોહિત શર્માને એક પુત્રી પણ છે જેનું નામ સમાયરા છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ભારતીય … Read more
દેવ દિવાળી નિમિત્તે ૧૧,૦૦૧ દીવડાથી વિશ્વામિત્રી નદીનો ઘાટ ઝળહળી ઉઠ્યો : સમૂહ આરતી યોજી વિશ્વામિત્રી નદીને સ્વચ્છ પવિત્ર બનાવવા પ્રયાસ કરાશે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની ઓળખ પુનઃસ્થાપિત થાય તેને ધ્યાનમાં રાખી દેવદિવાળીના શુભ દિવસે વડોદરાની સ્વૈચ્છિક સંસ્થાઓ અને વોર્ડ નંબર ત્રણના ભાજપના મહિલા કોર્પોરેટરના સહયોગથી સયાજીબાગ કામનાથ મંદિર પાસેના વિશ્વામિત્રીના ઘાટ પર … Read more
એકવાર તો મને ચહેરો બતાવી દો..’, ઝાંસી અગ્નિકાંડમાં માતાનો આક્રંદ ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં શુક્રવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. આગ લાગવાની આ મોટી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 બાળકોના મોત નીપજ્યાં છે. સમગ્ર ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ઝાંસી મેડિકલ કોલેજ હોસ્પિટલની … Read more
આતંકવાદીઓ હવે તમારા ઘર પણ સુરક્ષિત નથી: પીએમ મોદી એ નામ લીધા વિના પાકિસ્તાન પર કર્યો કટાક્ષ પાકિસ્તાનનું નામ લીધા વિના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને પડકાર ફેંકતા કહ્યું કે, ‘ભારત હવે બદલાઈ ગયું છે. આતંકીઓ હવે પોતાના ઘરમાં પણ સુરક્ષિત રહી શકતા નથી.’ એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ આતંકવાદ, વિકાસ અને તેમની સરકારની નીતિઓ વિશે વિગતવાર … Read more
અગ્નિ સંસ્કાર કરી નાખ્યા તો’ય જીવતો ઘરે આવ્યો ! મહેસાણા જિલ્લાના વિજાપુરમાં બની ઘટના જેના અગ્નિ સંસ્કાર કર્યા એ યુવક બેસણા બાદ જીવતો ઘરે આવ્યો પરિવારનું કોઈ સભ્ય અવસાન પામે ત્યારે જે તે પરિવાર પર આભ તૂટી પડે એવી સ્થિતિ સર્જાય છે. થોડીક કલાકો પહેલા અથવા આગલા દિવસે પરિવારના જે સભ્યને સાજા-સારા વાતો કરતા જોયા … Read more
ગુજરાતની ધરા ધ્રૂજી, અમદાવાદ, પાટણ સહિત સૌરાષ્ટ્રમાં ભૂંકપના આંચકા, લોકોમાં ભય રાજ્યમાં અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત, દાંતા, પાલનપુર, મહેસાણા અને પાટણમાં કાલે રાત્રે 10.25 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકા અનુભવાયા છે. રાજ્યના અનેક શહેરો અને ગામના લોકોએ ધ્રુજારી અનુભવી હતી. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા … Read more
જુઓ , અમદાવાદના બોપલમાં ઈસ્કોન પ્લેટિનમમાં લાગી વિકરાળ આગ , ૨૦૦ લોકોનો બચાવ અને ૧ મૃત્યુ અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે. 22 માળની બિલ્ડિંગ ઈસ્કોન પ્લેટિનમના M વિંગમાં આગ લાગી હતી. બિલ્ડિંગના 10માં માળે લાગેલી આગ 21માં માળ સુધી પ્રસરી હતી. આગ લાગતા જ ફાયર વિભાગની 12 જેટલી ગાડીઓ … Read more