ફિલ્મ ‘પુષ્પા ૨’નું ટ્રેલર રિલીઝ , જુઓ : pushpa 2 trailer release
આગામી 5 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનાર ફિલ્મ ‘પુષ્પા 2’ વર્ષ 2021માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા: ધ રાઈઝ’નું સિક્વલ છે.
આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું.
આ ફિલ્મમાં અલ્લુ અર્જુનનું કેરેક્ટર પુષ્પા અને ફિલ્મના ડાયલોગ ઘણા જ ફેમસ થયા હતા.
સુકુમાર નિર્દેશિત ફિલ્મ ‘પુષ્પા 2’ માં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહાદ ફાસિલ મહત્વની ભૂમિકામાં જોવા મળવાના છે.
આ ફિલ્મ પાંચ ભાષામાં રિલીઝ થવાની છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh