મહારાષ્ટ્ર : ‘પરિણામો પર શંકા છે’: ઈવીએમ -વીવીપેટ એકમોની ચકાસણી જરૂરી : હારેલા એમવીએ ઉમેદવારો
મહારાષ્ટ્ર : ‘પરિણામો પર શંકા છે’: ઈવીએમ -વીવીપેટ એકમોની ચકાસણી જરૂરી : હારેલા એમવીએ ઉમેદવારો
શિવસેના (UBT) ના ઘણા હારેલા ઉમેદવારોએ મંગળવારે પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે સાથેની બેઠક દરમિયાન ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ની કામગીરીમાં અનિયમિતતાનો આક્ષેપ કર્યો હતો.