વટવામાંથી ઓસ્ટ્રેલિયન ડોલર છાપતી ફેક્ટરી ઝડપાઈ , માસ્ટર માઈન્ડ ઓસ્ટ્રેલિયા સિટિઝન સહિત ચાર ઝડપાયા
વટવામાંથી ઓસ્ટ્રેલિયન ડોલર છાપતી ફેક્ટરી ઝડપાઈ , માસ્ટર માઈન્ડ ઓસ્ટ્રેલિયા સિટિઝન સહિત ચાર ઝડપાયા
અમદાવાદ શહેર એસોજીને માહિતી મળી હતી કે એક યુવક ઓસ્ટ્રેલિયા ના ડોલર ઓછી કિંમતે વટાવવા માટે નીકળ્યો છે. જે માહિતીના આધારે નકલી નોટો છાપી ઓછા ભાવે વટાવવા માટે નીકળેલો રોનક રાઠોડ ઝડપાયો અને અંતે આખી ચેઇન પકડવામાં આવી છે.