Explore

Search
Close this search box.

Search

December 13, 2024 1:37 am

LATEST NEWS
Lifestyle

આણંદમાં ઓવરટેકના ચક્કરમાં ગમખ્વાર અકસ્માત, લક્ઝરી બસ-ટ્રક સામ-સામે ટકરાતાં ૩ મોત

Facebook
Twitter
WhatsApp
Email

આણંદમાં ઓવરટેકના ચક્કરમાં ગમખ્વાર અકસ્માત, લક્ઝરી બસ-ટ્રક સામ-સામે ટકરાતાં ૩ મોત

Gujarat Anand Accident News: ગુજરાતમાં એક પછી એક ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ વધતી જઈ રહી છે.

આજે આણંદના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર એક ગોઝારો અકસ્માત સર્જાયો જેમાં લક્ઝરી બસનું કચ્ચરઘાણ વળી ગયું હતું.

મળતી માહિતી અનુસાર આ અકસ્માત એટલો ભયાનક હતો કે 3 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા.

https://x.com/DDNewsGujarati/status/1861995029276840122

આણંદમાં ઓવરટેકના ચક્કરમાં ગમખ્વાર અકસ્માત : ઓવરટેકના ચક્કરમાં સર્જાયો અકસ્માત 

અહેવાલ અનુસાર તારાપુર-ધર્મજ હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો.

જેમાં રાજકોટથી સુરત તરફ જતી આ બસની ઓવરટેકના ચક્કરમાં ટ્રક સાથે ટક્કર થઇ ગઇ હતી.

ટ્રક સામેથી આવતી હતી. અકસ્માતમાં ત્રણ લોકો માર્યા ગયા છે. મૃતકોમાં યુવાનો સામેલ છે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment