જુઓ , અયોધ્યામાં રામનગરીમાં ભગવાન શ્રી સીતારામ વિવાહ ઉત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે
રામનગરીથી ભગવાન શ્રી રામની વિવાહ શોભાયાત્રા શરૂ થઈ.
500થી વધુ ભક્તો જનકપુર જવા રવાના .
રામ શોભાયાત્રામાં 100થી વધુ વાહનો સામેલ.
ભગવાન શ્રી રામના લગ્નોત્સવ માટે અયોધ્યાથી રવાના થઈ.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh