BhupendraPatel : Second ceremony of Gati Shakti University
💫 ગતિશક્તિ વિશ્વવિદ્યાલયનો દ્વિતીય દીક્ષાંત સમારોહ…
✨ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી પ્રવચન સહમાર્ગદર્શન આપ્યું; કેન્દ્રીય રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવની ગરિમામય ઉપસ્થિતિ…
✨ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ સેક્ટરને સુદૃઢ કરવા મલ્ટી-મોડલ કનેક્ટિવિટી માટે PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન અને નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી જેવી ઘણી પહેલો આપી છે : મુખ્યમંત્રીશ્રી
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh