💫 Clinical Establishment Act : State Council meeting held at Gandhinagar under the chairmanship of Health Minister Shri Rishikeshbhai Patel
💫 આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઈ…
🔘 12 માર્ચ 2025 સુધી રાજ્યની તમામ હોસ્પિટલને આ એક્ટ હેઠળ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવા સૂચના…
🔘 સમયાવધિમાં રજિસ્ટ્રેશન ન હોય તેવી આરોગ્ય સંસ્થાઓ સામે નાણાંકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય સખ્ત પગલા ભરવામાં આવશે; પ્રમાણપત્ર વિના કાર્યરત કોઇપણ આરોગ્ય સંસ્થાઓ માટે ₹5 લાખ સુધીના દંડની જોગવાઈ…
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh