World AIDS Day
💫 ગુજરાત સરકાર HIV પીડિત લોકોના અધિકારોની સુરક્ષા કરવા અને તેમની સાથેના કોઈ પણ પ્રકારના ભેદભાવને સમાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે…
✨ HIV/એઇડ્સ (નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 2017 અંતર્ગત રાજ્ય સરકારે આ દિશામાં ઘણા મહત્ત્વપૂર્ણ પગલા ભર્યાં છે…
✨ એઇડ્સ મહામારી અંગે જાગૃતતા વધારવાના પ્રયાસોમાં આવો, આપણે પણ સક્રિય રીતે સહભાગી થઈએ અને આ અભિયાનને વધુ વેગવંતું બનાવીએ…
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh