વિક્રાંત મેસીની બોલિવૂડ જગતથી નિવૃત્તિની જાહેરાત , કહ્યું- હવે સારો પતિ-પિતા અને દીકરો બનીશ
Vikrant Massey quits industry announced retirement :
વિક્રાંત મેસી એવા કલાકારોમાંથી એક છે જેણે પોતાના દમદાર અભિનય, સમર્પણ અને સખત મહેનતના આધારે ઇન્ડસ્ટ્રીમાં નામ બનાવ્યું છે.
વિક્રાંતે ટીવીથી લઈને ફિલ્મો સુધી મજબૂત છાપ છોડી છે.
આજે તેની ગણતરી ઈન્ડસ્ટ્રીના ટેલેન્ટેડ સ્ટાર્સમાં થાય છે.
પરંતુ હવે કારકિર્દીની ટોચ પર વિક્રાંત મેસીએ તેની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.
અભિનેતાએ અચાનક ઇન્ડસ્ટ્રીમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. તેણે આવું કેમ કર્યું… ચાલો જાણીએ
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh