Explore

Search
Close this search box.

Search

December 12, 2024 7:34 pm

LATEST NEWS
Lifestyle

IKDRC ખાતે ઉમેદવારો 24 કલાક થી ધરણાં ઉપર.

Facebook
Twitter
WhatsApp
Email

IKDRC ખાતે ઉમેદવારો 24 કલાક થી ધરણાં ઉપર.

📌ઉમેદવારો ની એટલી જ માંગણી કે જાહેર કરેલ તમામ જગ્યા વગર કટોતી ભરવામાં આવે.

📌એક તો તમે માનીતી એજન્સી પાસેથી કોન્ટ્રાક્ટ ઉપર સ્ટાફ લો લો કરો છો.. વાલા દવલા ની નીતિ રાખી કોન્ટ્રાક્ટ ને કાયમી કરો છો.

👉🏼જ્યારે જાહેર કરેલ કાયમી જગ્યા ઉપર સ્ટાફ ઘટાડો છો.

https://x.com/YAJadeja/status/1863840259651309716

📌આ દોગ્લી અને બેવડી નીતિ વિરૂદ્ધ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment