યુક્રેન રશિયા વિરૂદ્ધ ફ્રન્ટલાઇન પર ૧૦,૦૦૦ રિમોટ કંટ્રોલ રોબોટ તહેનાત કરશે
યુક્રેન રશિયા વિરૂદ્ધ ફ્રન્ટલાઇન પર ૧૦,૦૦૦ રિમોટ કંટ્રોલ રોબોટ તહેનાત કરશે
5 લાખથી વધુ સૈનિકોના સંકટથી ઝઝૂમી રહેલા યુક્રેનનો નિર્ણય
છેલ્લાં અઢી વર્ષથી રશિયા સામે લડી રહેલું યુક્રેન સૈનિકોની અછતના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે