Explore

Search
Close this search box.

Search

December 12, 2024 10:02 pm

LATEST NEWS
Lifestyle

જુઓ , અમદાવાદના આઇકોનિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે, ૭ મી ડિસેમ્બર, સાંજે ૫ વાગ્યાથી બી.એ.પી.એસ. કાર્યકર સુવર્ણ મહોત્સવ , પોલીસનું વાહનો ડાયવર્ઝન માટેનું જાહેરનામું

Facebook
Twitter
WhatsApp
Email

જુઓ , અમદાવાદના આઇકોનિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે, ૭ મી ડિસેમ્બર, સાંજે ૫ વાગ્યાથી બી.એ.પી.એસ. કાર્યકર સુવર્ણ મહોત્સવ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે, ૭ ડિસેમ્બરે બી.એ.પી.એસ. મહોત્સવ

આદરણીય સંતોની આંતરદૃષ્ટિ, મુખ્ય પ્રસંગની ઝલક અને 1 લાખ કાર્યકર્તાઓ અને 2000 કલાકારોનું પડદા પાછળનું સમર્પણ.

3 મહિનાની તૈયારી સાથે, આ ઐતિહાસિક ઉજવણીમાં પીએમ દ્વારા વર્ચ્યુઅલ સંબોધન અને મુખ્યમંત્રીની મુલાકાત દર્શાવવામાં આવશે. તેને ચૂકશો નહીં!

વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે, ૭ ડિસેમ્બરે બી.એ.પી.એસ. મહોત્સવ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે, ૭ ડિસેમ્બરે બી.એ.પી.એસ. મહોત્સવ

તા.૦૭/૧૨/૨૦૨૪ ના રોજ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા’ ખાતે BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ અન્વયે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હોય  ,

દર્શાવ્યા મુજબનો માર્ગ વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment