જુઓ , સાઉથ બોપલ માં અદાણી ગેસ ની લાઇન લીક , મોટો ફાયર નો કાફલો ઘટના સ્થળે
સાઉથ બોપલ સાનવી સ્ટેલા અને ફ્લોરા એક્સઓરા ચાર રસ્તા પર ,
અદાણી ગેસ ની લાઇન લીક થતાં મોટો ફાયર નો કાફલો તાબડતોડ હાજર
ફાયર ઓફિસર ચૌધરી અને ફાયર ઓફિસર રાણા પણ ઘટના સ્થળે
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh