ગુજરાતી કાવ્ય સંગીતના ભીષ્મ પિતામહ અને ફિલ્મ સંગીતકાર પદ્મશ્રી પુરષોત્તમ ઉપાધ્યાય નું દુ:ખદ અવસાન , જુઓ એમના કાર્યકર્મોની એક ઝલક
ગુજરાતી કાવ્ય સંગીતના ભીષ્મ પિતામહ અને ફિલ્મ સંગીતકાર પદ્મશ્રી પુરષોત્તમ ઉપાધ્યાય નું દુ:ખદ અવસાન.. સંગીતના યુગપ્રવર્તક અને અનેક ગુજરાતી રચનાઓમાં કર્ણપ્રિય અવાજ