ભારતે સીરિયામાંથી ૭૫ નાગરિકોને એર લિફ્ટ કર્યા , લેબનોન થઈને ભારત પરત આવશે
વિદેશ મંત્રાલયે બાકીના ભારતીય નાગરિકોને દમાસ્કસમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની પણ સલાહ આપી
સ્થળાંતર કરાયેલા લોકોમાં જમ્મુ-કાશ્મીરના 44 ‘તીર્થયાત્રીઓ’ પણ સામેલ જે સીરિયાની સઈદા ઝૈનબની દરગાહ ગયા હતા
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh