જુઓ , ૨૦૦૧ માં આ દિવસે સંસદ પર થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા જવાનોને પુષ્પાંજલિ અર્પણ
વીપી જગદીપ ધનખર, પી.એમ નરેન્દ્ર મોદી , લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને અન્ય સાંસદોએ 2001 માં આ દિવસે સંસદ પર થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી.
Vice President Jagdeep Dhankhar, Prime Minister @narendramodi, Lok Sabha Speaker @ombirlakota and other parliamentarians pay floral tributes to martyrs of Parliament attack in 2001 pic.twitter.com/WWfB9YfY93
— PIB India (@PIB_India) December 13, 2024
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh