Explore

Search
Close this search box.

Search

December 12, 2024 11:27 pm

LATEST NEWS
Lifestyle

અમદાવાદ : બગોદરા ધંધુકા હાઇવે બંધ – ઉપરવાસનું પાણી છોડવાથી વરસાદી પાણી ભરાયા

બગોદરા ધંધુકા હાઇવે બંધ
Facebook
Twitter
WhatsApp
Email
અમદાવાદ : બગોદરા ધંધુકા હાઇવે બંધ – ઉપરવાસનું પાણી છોડવાથી વરસાદી પાણી ભરાયા
• મુસાફરો માટે વૈકલ્પિક રોડ ફેદરાથી પીપળી, પીપળીથી વટામણ અને વટામણથી બગોદરા સુધીનો રહેશે.
• બગોદરા પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
આ સાથે બગોદરા ફેદરા રોડ અમદાવાદ (Ahmedabad) અને સૌરાષ્ટ્રને જોડતો સૌથી અગત્યનો માર્ગ છે. જો કે, અત્યારે આ હાઈવે ભારે વરસાદના કારણે બિસ્માર થયો છે. રોડ ઉપર ધીંગડા ગામ પાસે વધતા જતા પાણી રોડ પર ફરી વળ્યા હતાં. જેથી આ માર્ગ પર જતાં લોકોએ ખાસ તકેદારી રાખવી અનિવાર્ય છે.
અમદાવાદ બગોદરા ફેદરા રોડ પર ભરાયા પાણી ધીંગડા ગામ પાસે રોડ ઉપર વરસાદી પાણી ભરાયા , બગોદરા પોલીસ દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું .
Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment