⭐ચક્રવાત અસ્ના ગુજરાત પર કોઈ મોટી અસર ન છોડતા, ઓમાન તરફ આગળ વધી રહ્યુ છે
⭐ચક્રવાત આસ્ના ગુજરાતના કચ્છ દરિયાકાંઠે રચાયું હતું પરંતુ તેની અસર ખૂબ ઓછી થઈ હતી.
⭐તે હવે અરબી સમુદ્રમાં ઓમાન તરફ આગળ વધ્યું છે.
⭐સાવચેતીના પગલા તરીકે આશરે 3,500 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા.
⭐વરસાદ અને જોરદાર પવન હોવા છતાં કોઈ જાનહાનિ કે નોંધપાત્ર નુકસાન થયું નથી.
⭐આઈએમડીના જણાવ્યા પ્રમાણે ચક્રવાત તીવ્ર બનીને ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh