Explore

Search
Close this search box.

Search

December 13, 2024 5:34 am

LATEST NEWS
Lifestyle

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત-નવીનીકરણના ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાને કુલ ₹292 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ

Facebook
Twitter
WhatsApp
Email

અમરેલી જિલ્લાના રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ-2024 વિજેતા શ્રી ચંદ્રેશકુમાર બોરીસાગરનું સન્માન.

‘વિકાસ ભી, વિરાસત ભી’

🔶 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમરેલી સ્થિત રાજમહેલના પુનઃનિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત…

🔶 ગાયકવાડી કાળની આ ઐતિહાસિક ઇમારતનું ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ₹25 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે…

🔶 મુખ્યમંત્રીશ્રીએ પરિસરમાં આયોજિત પ્રદર્શન નિહાળીને રાજમહેલના ભવ્ય વારસા તથા ઇમારતના નવીનીકરણની પરંપરાગત પદ્ધતિની જાણકારી પણ મેળવી…

શ્રેષ્ઠ પરિવહન સુવિધાઓ માટેની નેમ

🔶 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમરેલી ખાતે કુલ ₹42.48 કરોડના ખર્ચે GSRTC દ્વારા PPP ધોરણે નવનિર્મિત સુવિધાસભર બસપોર્ટનું લોકાર્પણ

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment