Explore

Search
Close this search box.

Search

December 13, 2024 3:04 am

LATEST NEWS
Lifestyle

Chief Minister’s Online Grievance Redressal System : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 26 સપ્ટેમ્બર ગુરુવારના રોજ રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો-સમસ્યાઓ-રજૂઆતો સાંભળશે

Facebook
Twitter
WhatsApp
Email
Chief Minister’s Online Grievance Redressal System : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 26 સપ્ટેમ્બર ગુરુવારના રોજ રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો-સમસ્યાઓ-રજૂઆતો સાંભળશે…

Source Link

Chief Minister’s Office, Gujarat State Wide Attention on Grievances by Application of Technology

Chief Minister’s Online Grievance Redressal System

Chief Minister's Online Grievance Redressal System : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 26 સપ્ટેમ્બર ગુરુવારના રોજ રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો-સમસ્યાઓ-રજૂઆતો સાંભળશે
Chief Minister’s Online Grievance Redressal System : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 26 સપ્ટેમ્બર ગુરુવારના રોજ રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો-સમસ્યાઓ-રજૂઆતો સાંભળશે
રાજય સ્વાગત કાર્યક્રમ [વિડિઓ જુઓ]
  •    તા. 26/09/2024 માન. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ૩:૦૦ વાગે યોજાશે.
  •    તા. 26/09/2024 ના રોજ સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ દરમ્યાન અરજી સ્વીકારવામાં આવશે.

જિલ્લા સ્વાગત કાર્યક્રમ [વિડિઓ જુઓ]
  •    તા. 26/09/2024 જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને સવારે ૧૧:૦૦ કલાકથી બપોરે ૧:૦૦ કલાક સુધી યોજાશે.
  •    દર મહિનાની ૧ થી ૧૦ તારીખ સુધીમાં જિલ્લા કલેકટરશ્રીને ઉદ્દેશીને અરજી કરવાની રહેશે.
  •    જિલ્લા સ્વાગત ની ઓનલાઇન અરજી માટે [ અહીં ક્લિક કરો ]

તાલુકા સ્વાગત [વિડિઓ જુઓ] અને ગ્રામ સ્વાગત કાર્યક્રમ [વિડિઓ જુઓ]
  •    તા. 25/09/2024 પ્રાંત અધિકારીશ્રી/વર્ગ-૧ના અધિકારીશ્રીના અધ્યક્ષપદે સવારે ૧૧:૦૦ કલાકથી યોજાશે.
  •    દર મહિનાની ૧ થી ૧૦ તારીખ સુધીમાં પ્રાંત અધિકારીશ્રી/મામલતદારશ્રીને ઉદ્દેશીને અરજી કરવાની રહેશે.
  •    તાલુકા સ્વાગત ની ઓનલાઇન અરજી માટે [ અહીં ક્લિક કરો ]
Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment