બીટગાર્ડ ની શારીરિક કસોટી નો પ્રોગ્રામ યથાવત. વરસાદ બંધ થતાં તંત્રએ લીધો હાશકારો. આજ સાંજ થી કોલલેટર થશે ડાઉનલોડ. જો વરસાદ આવે તો એકાદ દિવસ આગળ પાછળ કરવાની પણ તંત્રની તૈયારી..
વધુ માહિતી માટે ક્લિક કરો : https://ojas.gujarat.gov.in/ojas1/AdvtDetailFiles/31243285_Call%20letter%20instructions%20for%20PET.pdf
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh