Explore

Search
Close this search box.

Search

December 13, 2024 12:10 am

LATEST NEWS
Lifestyle

ગઈ કાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે અમદાવાદમાં વિવિધ જગ્યાએ લોકાર્પણ : જાણો

Facebook
Twitter
WhatsApp
Email

ગઈ કાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે અમદાવાદમાં વિવિધ જગ્યાએ લોકાર્પણ: જાણો

 

💫 કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે અમદાવાદ ખાતે નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કેમ્પનો પ્રારંભ; મેડિકલ મોબાઇલ વાનનું લોકાર્પણ…

🔶 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા મેયર સુશ્રી પ્રતિભાબેન જૈનની પ્રેરક ઉપસ્થિતિ…

🔶 આરોગ્ય કેમ્પમાં શહેરીજનો માટે વિવિધ આરોગ્ય તપાસ અને સારવાર સુવિધાઓ ઉપલબ્ધ…

 

💫 માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્યનું ટેલિ-રિહેબિલિટેશન હબ તથા ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલૉજી કૉલેજના આધુનિકીકરણનું લોકાર્પણ…

ગઈ કાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે અમદાવાદમાં વિવિધ જગ્યાએ લોકાર્પણ: જાણો
ગઈ કાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે અમદાવાદમાં વિવિધ જગ્યાએ લોકાર્પણ: જાણો

 

🔶 માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના ગોતા વિસ્તારમાં AMC દ્વારા તૈયાર કરવામાં આવેલ વેજીટેબલ માર્કેટનું લોકાર્પણ…

🔶 #एक_पेड़_माँ_के_नाम અભિયાન અંતર્ગત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ…

 

🔶 માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા નવનિર્મિત ભાડજ અનુપમ (સ્માર્ટ) પ્રાથમિક શાળાનું લોકાર્પણ…

🔶 શાળામાં ઉપલબ્ધ અદ્યતન ટેક્નોલોજીયુક્ત શિક્ષણ સુવિધાઓનું મહાનુભાવો દ્વારા નિરિક્ષણ; બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ શિક્ષણ પ્રદર્શનને નિહાળી પ્રોત્સાહિત કર્યા…

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment