Explore

Search
Close this search box.

Search

December 13, 2024 1:23 am

LATEST NEWS
Lifestyle

ઉત્તરપ્રદેશ : જાનૈયાઓને લઈ જતી બોલેરો-બસ વચ્ચે ભીષણ ટક્કર, ૫ નાં મોતથી માતમ છવાયો

Facebook
Twitter
WhatsApp
Email

Uttar Pradesh Hardoi Accident | ઉત્તરપ્રદેશ : જાનૈયાઓને લઈ જતી બોલેરો-બસ વચ્ચે ભીષણ ટક્કર, ૫ નાં મોતથી માતમ છવાયો

ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં સોમવારે એક મોટો અકસ્માત સર્જાયો. અહીં મલ્લાવાં ક્ષેત્રના કટરા બિલ્હોર હાઈવે નજીક મોડી રાતે 3 વાગ્યાના સુમારે એક બોલેરો અને બસ વચ્ચે ભયંકર ટક્કર થતાં પાંચ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. આ અકસ્માતમાં અન્ય પાંચ લોકો ઘવાયા પણ હતા.

https://x.com/ANI/status/1860879033250308525

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment