Explore

Search
Close this search box.

Search

December 13, 2024 2:07 am

LATEST NEWS
Lifestyle

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઈ…

Facebook
Twitter
WhatsApp
Email

💫 Clinical Establishment Act : State Council meeting held at Gandhinagar under the chairmanship of Health Minister Shri Rishikeshbhai Patel

Clinical Establishment Act

💫 આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઈ…

🔘 12 માર્ચ 2025 સુધી રાજ્યની તમામ હોસ્પિટલને આ એક્ટ હેઠળ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવા સૂચના…

🔘 સમયાવધિમાં રજિસ્ટ્રેશન ન હોય તેવી આરોગ્ય સંસ્થાઓ સામે નાણાંકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય સખ્ત પગલા ભરવામાં આવશે; પ્રમાણપત્ર વિના કાર્યરત કોઇપણ આરોગ્ય સંસ્થાઓ માટે ₹5 લાખ સુધીના દંડની જોગવાઈ…

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment