Explore

Search
Close this search box.

Search

December 12, 2024 11:56 pm

LATEST NEWS
Lifestyle

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાણામંત્રી નિર્મલા સીતારામન મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી પસંદ કરશે

Facebook
Twitter
WhatsApp
Email

BJP appointed Finance Minister Nirmala Sitharaman and former Gujarat chief minister Vijay Rupani as central observers for Maharashtra legislature party meeting : Nirmala Sitharaman , Vijay Rupani

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાણામંત્રી નિર્મલા સીતારામન મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી પસંદ કરશે.

મુંબઈમાં મળનારી બેઠકમાં હાજર રહી ભાજપ સંસદીય બોર્ડના નેતા તરીકે વરણી કરશે.

દેવેન્દ્ર ફડણવીસ નું નામ મુખ્યમંત્રી તરીકે સૌથી આગળ પણ નવા નામની પણ શક્યતા

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment