ગુજરાતી કાવ્ય સંગીતના ભીષ્મ પિતામહ અને ફિલ્મ સંગીતકાર પદ્મશ્રી પુરષોત્તમ ઉપાધ્યાય નું દુ:ખદ અવસાન , જુઓ એમના કાર્યકર્મોની એક ઝલક
ગુજરાતી સુગમ સંગીતના યુગપ્રવર્તક અને અનેક ગુજરાતી રચનાઓમાં કર્ણપ્રિય અવાજ આપનાર શ્રી પુરસોત્તમભાઇ ઉપાધ્યાયજીનુ નિધન થયું છે.
ગુજરાતની ધરતીના સુરીલા ગાયક અને જાણીતા સંગીતકાર પહ્યશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનના સમાચાર દુઃખ છે.
પરમ કૃપાળુ પરમાત્મા આ દિવંગત આત્માને શાંતિ અર્પે. સંગીત ક્ષેત્રે તેમની ઉત્કૃષ્ટ કામગીરી સદાય લોકોના હૃદયમાં અંકિત રહેશે. pic.twitter.com/MUWYE4cENu
— Aniket Thaker (@AniketThakerBJP) December 11, 2024
ગુજરાતી સુગમ સંગીતને સમૃદ્ધ કરવામાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે.
પ્રભુ તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય…
અલવિદા…
હવે શરૂ થશે સ્મરણની જાતરા…
સહુથી વધારે તમારી સંગાથે જે જીવાયું
એ બધુંય તોરણ બાંધીને ઝૂલશે આંખોમાં…
શબ્દોમાં જ વ્યક્ત થાય એવો ક્યાં હતો નાતો?
મૌનમાં પણ ક્યાં ઋણાનુબંધ આ સમાતો?
મહેફિલની રોનક સાવ સુકાઈ ગઈ
ઉદાસી પણ ઉદાસ થઈ છવાઈ ગઈ
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh