Explore

Search
Close this search box.

Search

December 12, 2024 11:59 pm

LATEST NEWS
Lifestyle

Bharuch: મા રેવાની જન્મ જયંતી, નદીનાં કિનારે 74 કરોડ તિર્થો, આ તપસ્વીઓ કર્યું હતું તપ

Facebook
Twitter
WhatsApp
Email

<span style=“0font-size: 11pt” ;”=””><span style=“0line-height: 107%” ;”=””><span style=“0font-family: Calibri,sans-serif” ;”=””>Aarti Machhi, Bharuch: <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>શિવપુત્રી રેવાનો વિવિધ વેદો, <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>પુરાણોમાં જન્મનો ઉલ્લેખ કરાયો છે. નર્મદા પ્રાગટય વિશે સર્વોસામાન્ય વર્ણવાયેલી કથા મુજબ એક સમયે બ્રહ્મા , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>વિષ્ણુ , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>મહેશ સહિત સમસ્ત દેવતાઓને સૃષ્ટિ કાર્યમાં વિવિધ કારણોથી પાપ લાગી ગયુ હતુ. મહાદેવજી પ્રસન્ન થતાં તેમના શરીરમાંથી નીકળેલી એક બુંદમાંથી એક સુંદર કન્યાનું પ્રાગટય થયુ હતુ.

<span style=“0font-size: 11pt” ;”=””><span style=“0line-height: 107%” ;”=””><span style=“0font-family: Calibri,sans-serif” ;”=””><span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>કન્યાના દિવ્ય તેજથી દેવતાઓનું તેજ પણ ફીક્કુ પડી ગયુ હતુ. દેવતાઓએ આશ્ચર્યચકિત થઈને મહાદેવજીને કન્યાનુ નામ પુછતા તેમણે કહ્યુ હતુ કે , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>મારી જટામાંથી ઉતપન્ન થયા હોવાથી એમનુ નામ જટાશંકરી અને કલ્પકલ્પાંત સુધી ક્ષય નહીં હોવાથી એટલે અમર હોવાથી તે કન્યાનું નામ નર્મદા તરીકે પ્રસિધ્ધ થશે.

News18

<span style=“0font-size: 11pt” ;”=””><span style=“0line-height: 107%” ;”=””><span style=“0font-family: Calibri,sans-serif” ;”=””>
<span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>રેવાનાં કિનારે 74 <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>કરોડ તિર્થો આવેલા છે

<span style=“0font-size: 11pt” ;”=””><span style=“0line-height: 107%” ;”=””><span style=“0font-family: Calibri,sans-serif” ;”=””><span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>સૃષ્ટિના વિનાશ બાદ પણ અનંતકાળ સુધી નર્મદા નદી નિરંતર ખળખળ વહેતી રહેવાનું વરદાન ભગવાન વિષ્ણુ અને શંકર તરફથી પ્રાપ્ત થયું છે. ઉદગમ સ્થાન અમરકંટકથી લઈ સમુદ્ર સંગમ 1312 <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>કિલોમીટરમાં ભાડભૂત સુધી નર્મદા નદીના પ્રવાહમાં બંન્ને કાંઠે 74 <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>કરોડ તીર્થો આવેલા છે.

News18

<span style=“0font-size: 11pt” ;”=””><span style=“0line-height: 107%” ;”=””><span style=“0font-family: Calibri,sans-serif” ;”=””><span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>વિશ્વની એક માત્ર એવી નદી છે જેની પરિક્રમા થાય છે. નર્મદા મૈયાને વિશ્વની એકમાત્ર જીવંત નદીનું બિરૂદ પણ મળ્યું છે. ગુજરાત , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>મધ્યપ્રદેશ , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>મહારાષ્ટ્ર અને રાજસ્થાનની વીજળી અને પાણી માટે નદીને જીવાદોરી ગણવામાં આવે છે.

<span style=“0font-size: 11pt” ;”=””><span style=“0line-height: 107%” ;”=””><span style=“0font-family: Calibri,sans-serif” ;”=””>
<span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>રેવા તટે તપ કરનાર તપસ્વીઓ

<span style=“0font-size: 11pt” ;”=””><span style=“0line-height: 107%” ;”=””><span style=“0font-family: Calibri,sans-serif” ;”=””>
<span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>નર્મદા તટે ઈન્દ્ર , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>કુબેર , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>વરૂણ , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>યમ , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>અગ્નિ , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>વાયુ મેઘ , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>ગણેશ , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>રામ – લક્ષ્મણ , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>જાંબુવન , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>હનુમાન , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>નલ – નીલ , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>બ્રહ્મા , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>વિષ્ણુ સહિતના તમામ દેવતાઓએ તપ કર્યુ છે . જયારે કશ્યપ , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>અત્રિ , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>નારદ , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>વશિષ્ટ , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>પીપલાદ , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>કદમ , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>દધીચી , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>માર્કન્ડેય , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>સનત કુમાર , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>નચિકેતા , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>સાંદિલ્ય , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>માંડવ , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>કપીલ , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>આદી મહર્ષિઓએ રેવા તટે શિવલીંગ સ્થાપીને તપસ્યા કરી છે.

 

News18ગુજરાતી


News18ગુજરાતી

<span style=“0font-size: 11pt” ;”=””><span style=“0line-height: 107%” ;”=””><span style=“0font-family: Calibri,sans-serif” ;”=””>
<span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>નર્મદા નદી અનેક રસપ્રદ નામોથી ઓળખાય છે

<span style=“0font-size: 11pt” ;”=””><span style=“0line-height: 107%” ;”=””><span style=“0font-family: Calibri,sans-serif” ;”=””>
<span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>નર્મદા નદી મંદ મંદ ગતિથિ વહેવાના કારણે મંદાકીની , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>ભારતના દક્ષિણ ભાગમાં વહેતી હોવાના પગલે દક્ષિણગંગા ,<span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>ત્રણેય લોકમાં સમસ્ત પ્રાણીઓના પાપ સમાપ્ત કરવાના કારણે વિપાશા , <span lang=”” gu””=”” style=“0font-family: Shruti” ;”=””>શંકરની જટામાંથી ઉત્પન્ન થયા હોવાથી જટાશંકરી સહિતના નામથી ઓળખાય છે. નર્મદા મૈયા મોટા મોટા પહાડોને તોડીને તેને રવા જેવા બનાવી દેવાના કારણે એમનુ નામ રેવા થયુ હતુ.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Tarkhat
Author: Tarkhat

Leave a Comment