Explore

Search
Close this search box.

Search

December 12, 2024 10:15 pm

LATEST NEWS
Lifestyle

Whatsapp થઈ શકે છે બંધ. ભારત માં સેવાઓ સ્થગિત થઈ શકે છે. :- મેટા

Facebook
Twitter
WhatsApp
Email

50 પચાસ કરોડ ઉપભગતા ને ધ્રાસ્કો પાડતા સમાચાર , સવારે જાગતા સાથે whatsapp ખોલવા થી સુવા સુધી whatsapp વાપરનારો મોટ્ટો વર્ગ છે, વ્યાપાર મા પણ આજે whatsapp  મુખ્ય આધાર છે ત્યારે

IT act 2021 ના અધિનિયમ પ્રમાણે યુઝર્સ ની ગોપનિયતા જાહેર કરવા ના મામલે મેટા કમ્પની એ સુપ્રીમ કોર્ટ મા એરજી દાખલ કરતા કહ્યું હતું કે whatsapp ની ગોપનિયતા જ તેની ઓળખ છે, ગોપનિયતા ખતમ તો whatsapp ખતમ, અને અર્થહિન બની રહે છે. જો આ કાયદા મા રાહત નહીં મળે તો ભારત માંથી whatsapp સેવા બંધ કરી શકે છે મેટા.

જ્યારે સુપ્રીમે કેસ દિલ્લી હાઇકોર્ટ ને ટ્રાન્સફર કરતા જણાવ્યું હતું કે વધતા જતા સાયબર ક્રાઇમ ને લઈને msg tracking અનિવાર્ય બની રહે છે, આમ ના થાય તો ખોટા સમાચાર દ્વારા દેશ મા શાંતિ ભંગ અને અરાજકતા ફેલાય શકે છે, અને અન્ય અગણિત એકલ્પનીય ગુનાહો ની સંભાવનાઓ બની રહે છે.

:- સૂત્ર

Tarkhat
Author: Tarkhat

Leave a Comment