Explore

Search
Close this search box.

Search

December 12, 2024 8:13 pm

LATEST NEWS
Lifestyle
Category: રાજનીતિ

ભાજપ મહિલા મોરચા પ્રમુખે કર્યો આપઘાત , પરિવારજનોએ લગાવ્યો હત્યાનો આરોપ

BJP surat mahila morcha pramukh deepika patel death
ભાજપ મહિલા મોરચા પ્રમુખે કર્યો આપઘાત , પરિવારજનોએ લગાવ્યો હત્યાનો આરોપ
સુરતમાંથી આપઘાતનો ચોંકાવનારો કિસ્સો

પ્રચારનો થાક ઉતારવા વતન આવ્યો હતો, ભાજપના સીએમને મારો પૂરો ટેકો : શિંદે

પ્રચારનો થાક ઉતારવા વતન આવ્યો હતો, ભાજપના સીએમને મારો પૂરો ટેકો : શિંદે
ગૃહ ખાતાં, પુત્રને ડેસીએમ પદ અંગે ચર્ચા ચાલે છે
હું અનેક વખત વતન આવતોજતો રહું છું

કોંગ્રેસી દિગ્ગજની જીભ લપસી , પીએમ મોદી-ચૂંટણીપંચ અંગે આપ્યું વિવાદિત નિવેદન , માફીનો પણ ઈનકાર

કોંગ્રેસી દિગ્ગજની જીભ લપસી , પીએમ મોદી-ચૂંટણીપંચ અંગે આપ્યું વિવાદિત નિવેદન , માફીનો પણ ઈનકાર
Maharashtra Congress Again Blame On EVM: 
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા ધારાસભ્ય ભાઈ જગતાપે ચૂંટણી પંચ અંગે વિવાદિત નિવેદન આપતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.

પોર્ન રેકેટ કેસમાં રાજ કુન્દ્રાના ઘર, ઓફિસ સહિત ૧૫ સ્થળે ઈડીના દરોડા

પોર્ન રેકેટ કેસમાં રાજ કુન્દ્રાના ઘર, ઓફિસ સહિત ૧૫ સ્થળે ઈડીના દરોડા
– પોર્ન રેકેટ કેસમાં મની લોન્ડરિંગના એંગલની તપાસ 
– મુંબઈ ઉપરાંત યુપીમાં પણ ઈડીની ટીમો પહોંચી  : ગોરખપુરના કુન્દ્રા સાથે સંકળાયેલા યુપીના સોફ્ટવેર એન્જિનિયરની અટકાયત

દિલ્હી સરકાર પર ભડકી હાઈકોર્ટ , ‘તમારું તો દેવાળીયું થઇ ગયું, મદદ કેમ નથી લેતા કેન્દ્રની..’

દિલ્હી સરકાર પર ભડકી હાઈકોર્ટ , ‘તમારું તો દેવાળીયું થઇ ગયું, મદદ કેમ નથી લેતા કેન્દ્રની..’
Delhi High Court Slams AAP Government: દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા ફન્ડિંગવાળી આરોગ્ય યોજના હેઠળ કથિતરૂપે નાણાકીય સહાય ન સ્વીકારવા મુદ્દે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ન્યાયાધીશે દિલ્હી સરકાર પર આ મામલે તીખી ટિપ્પણી કરી અને કહ્યું કે ખરેખર તો તમારું દેવાળીયું ફૂંકાઈ ગયું છે.

મહારાષ્ટ્ર : ‘પરિણામો પર શંકા છે’: ઈવીએમ -વીવીપેટ એકમોની ચકાસણી જરૂરી : હારેલા એમવીએ ઉમેદવારો

મહારાષ્ટ્ર : ‘પરિણામો પર શંકા છે’: ઈવીએમ -વીવીપેટ એકમોની ચકાસણી જરૂરી : હારેલા એમવીએ ઉમેદવારો
શિવસેના (UBT) ના ઘણા હારેલા ઉમેદવારોએ મંગળવારે પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે સાથેની બેઠક દરમિયાન ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ની કામગીરીમાં અનિયમિતતાનો આક્ષેપ કર્યો હતો.  

બાંગ્લાદેશમાં હિન્દુ દેખાવકારો પર પોલીસ તૂટી પડી

બાંગ્લાદેશમાં હિન્દુ દેખાવકારો પર પોલીસ તૂટી પડી
– ઈસ્કોનના સંત ચિન્મય પ્રભુની ધરપકડનો વિરોધ કરતાં હિન્દુઓ પર જમાત-બીએનપી કાર્યકરોનો હુમલો, 50 ઘાયલ

અમેરિકાના આરોપો પર અદાણી ગ્રુપે તોડ્યું મૌન, કહ્યું- ગૌતમ અને સાગર અદાણી પર લાંચનો આરોપ નથી

અમેરિકાના આરોપો પર અદાણી ગ્રુપે તોડ્યું મૌન, કહ્યું- ગૌતમ અને સાગર અદાણી પર લાંચનો આરોપ નથી

અદાણી-સંભલ હિંસા મુદ્દે સંસદના બંને ગૃહોમાં જોરદાર હોબાળો, રાહુલે કરી ધરપકડની માગ

અદાણી-સંભલ હિંસા મુદ્દે સંસદના બંને ગૃહોમાં જોરદાર હોબાળો, રાહુલે કરી ધરપકડની માગ
Parliament winter session 3rd Day: સંસદમાં શિયાળુ સત્ર શરૂ થઇ ગયું છે.

ખંભાત પાલિકાની સામાન્ય સભામાં હોબાળો, કોંગ્રેસે એજન્ડાના કાગળો અને ઠરાવોની નકલો ફાડી

ખંભાત પાલિકાની સામાન્ય સભામાં હોબાળો, કોંગ્રેસે એજન્ડાના કાગળો અને ઠરાવોની નકલો ફાડી
ઉપપ્રમુખ સહિત ભાજપના છ અને અપક્ષના બે કાઉન્સિલરોએ રાજીનામાં

advertisement
TECHNOLOGY
share market